________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
વેદનુપશુ :- —
ચવારી શૃંગા ત્રયે। યસ્ય પાદાઃ દ્વશીષે સપ્ત હમ્નાસેઽસ્ય, ત્રિધા મા વૃષણે રારવેતિ, અહા દેવ' મત્ય' વિવેશ.
૧૨૫
હીમાલય ૪ શીખરવાળા છે (આશ્રય), ૩ ગુણવાળા, જ્ઞાન અજ્ઞાન કે માથા ૭ હાથ=જીવની ૭ અવસ્થા, ત્રણ ગુણુથી બધાએલા એવા જીવ રાવા લાગ્યા.
સુધિષ્ઠીર સ્ય યા કન્યા, નકુલેન વીવાહિતા, ભીમસેન સ્ય આ માતા, સાદેવી વરદા સ્તુતે. હીમાલયની પુત્રી પાČતીજીના શકર સાથે લગ્ન કર્યાં. કાતિ'કસ્વામીની મા પાવ`તીજીને હું નમું છું.
જાતિ સ’બંધી વિચાર
:
સદાચરણુ તત્પુર: બ્રાહ્મણુઃ સદા ચ રણુ તત્પુરઃ ક્ષત્રિયઃ, સદાચરણ તત્પર વૈશ્યઃ સદાચરણુ તપુરઃ શૂક. અધિકાર પ્રદર્શનાત્ બ્રાહ્મણુઃ,
જન્મના જાયતે શુદ્ધઃ સારાત્ દ્વિજ ઉચ્ચતે.
સત્ત્વગુણવાળા બ્રાહ્મણ, રજો ને સત્યગુણવાળા ક્ષત્રિય રજોગુણ ને તમેગુણ મીકસ-વૈશ્ય, કેવળ તપાગુણી-શુદ્ર છે. બ્રાહ્મણ જન્મથી કર્મ ક્ષત્રિયના વૈશ્યના કે શુદ્ર-નેકરી કેવળ રખડવું' તે શુદ્ર.
ગીતા :——૪–૧૩ ચાતુ ણ્યં મયા સૃષ્ટ', ગુણુકમ વિભાગશ:
બ્રહ્મ શેષે તે બ્રાહ્મણુ, ખળ મેળવે તે ક્ષત્રિય, પૈસા દ્રવ્ય ભેગુ' કરે તે વૈશ્ય ને કેવળ તપાગુણી તે શુદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com