________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૧૧ અર્થ:-હું તમને જે વાત ઘણી ચેપડીઓમાં છે તે જ વાત હું તમને અડધા કથી ફક્ત કહું છું કે, જીવ= આમા અને બ્રહ્મ જુદા નથી. કેવળ નાની મેટી ઉપાધી છોડે તે જ સમજાશે.
માંડૂક્ય ઉપનિષદમાં આત્માને કેવળ સ્વરૂપ કેવું છે તે સમજાવ્યું છે. તેથી તે ઉપનિષદમાં જોઈ લેવું કે આત્મા બ્રહ્મરૂપ જ છે અને કેવળ આત્મા અવ્યવહાર્યા છે પણ ઉપાધી હોય તે જ કાર્ય કરી શકે છે, ઉપાધી વગરનું બ્રહા આત્મરૂપ જ છે. તે એકમાં કેવળ બ્રહ્મ કંઈ વ્યવહાર થતા નથી. વ્યષ્ટિ સમષ્ટિ એક છે. 1 and my father are one(હું ને મારા પિતા ઈશ્વર એક છીએ) આત્મા અને પરમાત્મા એક છે. શરીરમાં હું આત્મારૂપે છું ને બ્રહ્માંડમાં હું બ્રહારૂપે છું. અપ્પા સો પરમ અપ્પા–હું ને પરમાત્મા એક છીએ, બંને જુદા નથી. મુંડક ઉપનિષદ (લેક ૨-૧-૪). અગ્નિ મૂર્ધા, ચ શ્રુષી ચંદ્ર સૂયા,
આ દિશઃ શ્રોત્રે, વાકુ વિવૃતાશ્ચવેદાર વાયુ પ્રાણે, હૃદય વિશ્વમસ્ય,
પદભ્યાં પૃથ્વી શ્રેષ, સર્વ ભૂતાંતરાત્મા. અર્થ –અગ્નિ માથુ છે, આંખે સૂર્ય ચંદ્ર છે, કાન દિશાએ છે, વાણું વેદ છે, પગ પૃથિવી છે, કપાળ સત્યલેક છે, વાયુ પ્રાણવાયુ છે, હદય વિશ્વ છે ને સર્વને આત્મા તે જ પરમાત્મા છે. રામચરિત્રમાનસ (ગમાયણ):પગ પાતાળ, અજ શીશધામા, અપરલેક અંગ અંગ વિમા; ભ્રકુટ વિલાસ ભયંકર કાલા, નયન દીવાકર કચ ધન માલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com