SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સંક્ષિપ્ત નિવણપદ મરેલે જીવ-ધૂમમાર્ગે અથવા દેવયાન માર્ગે જાય છે. (૨) દિતિમાર્ગ (દેવયાન)-(અચિમાર્ગ)ને પિતૃયાન માર્ગ કહેવાય છે. ત્યાં ગયેલે જીવ ફરીથી જન્મ મરણ પામ્યા કરે છે. અને બ્રહ્મમાગે ગયેલે જીવ ફરીથી જન્મતે નથી, તે જ વખતે તેની મુક્તિ થાય છે. વિદ્યુતિકરણ: અગ્નિનું લાલ રૂપ છે તે તૈજસ છે, શુકલનું તે પાણીનું રૂપ છે, ને અગ્નિનું લાલ રૂપ છે તે અન્નનું છે. આ પ્રમાણે જ બધામાં ત્રિપુટી રહસ્ય જાણે પિતા ઉદ્દાલક મુનિ વકતા છે ને વેતકેતુ આ બ્રહાજ્ઞાન સાંભળનાર છે. તેણે નવ વાર તત્વમસિનો ઉપદેશ આપ્યા છે. નવ દાંતે નીચે પ્રમાણે આપી ઘરે બેધ આપે છે. મહાવાકય “તત્વમસિને ઉપદેશ : મહાવાક્યોમાં લક્ષણ હોય છે, તેથી લક્ષ સમજવું પડે છે. ૪ મહાવાક્યોને ઉપદેશ ટુંકામાં નીચે પ્રમાણે છેઋગવેદ-ઐતરીય ઉપ પ્રજ્ઞાન બ્રા. યજુર્વેદ-બુહદારણ્ય ઉપ૦ અહં બ્રહ્માસિમ. સામવેદ-છાંદોગ્ય તત્વમસિ. અથર્વવેદ-ભાડૂક્ય-અયં આત્મા બ્રહા. ૧ -પ્રજ્ઞાન બ્રહા=ભગવત જ્ઞાન જ્ઞાન સર્વમાં અનુસ્યુત છે. તેને Cognitive faculty કહે છે. આ ભગવત જ્ઞાન સર્વમાં વ્યાપેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy