________________
નનિરપે ન જોત્પત્તિ, ન બતો ન ચ સાયકઃ ન મુમુક્ષુ ન વે મુક્તક, ઇત્યે ષા પરમાર્થતઃ
અર્થાત્ નથી પ્રલય કે નથી ઉત્પત્તિ, નથી બંધાયેલે કે નથી સાધક, નથી મુમુક્ષુ કે નથી મુક્ત, આ વાત પરમાર્થ છે–ચય છે, આનાથી દ્વતની અસત્યતા હોવાને લીધે તેની પારમાર્થિક સત્તા નથી. આ બધું બ્રહ્મ જ છે.
પરમ પૂજ્ય સ્વામી શ્રી વિરક્તાનંદજી મહારાજશ્રીએ પણ જાણે બ્રહ્માની અનુભૂતિ કરી ન લીધી હોય તે રીતે તેઓના પ્રત્યક્ષ દર્શનથી અને તેઓની સાથેના સંભાષણથી લાગે છે. પરમાર્થને માટે “સંક્ષિપ્ત નિવણુપદ” લખવા પ્રેરાયા છે તેમ ડગલે ને ડગલે પ્રતિતી થાય છે. આ પુસ્તકમાં મંગલાચરણ કેનું કરું? કારણ કે હું જ પ્રકાશમય છું. પ્રારંભથી જ આત્મ સ્વરૂપની યથાર્થ હકીકત રજુ કરી વાચકવર્ગને કેહમ-હું કે? તે જાણવા તરફ દોરી જવાને પ્રયાસ કરવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામીજીનું વાંચન અગાધ છે. કંઠસ્થ ઘણું છે, અને પુસ્તકના અવતરણે ટાંકી સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે ખરેખર સત્ય શું છે? અને છેવટે વાચક વર્ગને પિતે કેણ છે તેનું વિશદ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
પૂજ્ય સ્વામીજીએ મારા ઉપર અહેતુક નેહ દર્શાવી બે શબ્દો લખવાની મને પ્રેરણા કરી છે, તે માટે હું આનંદ અનુભવું છું. પૂજ્ય સ્વામીજી દ્વારા ભવિષ્યમાં પણ આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com