________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
અશ :-જેમ દેડકાને સપે મુખમાં પકડ્યો છે, છતાં દેડકે ઉડતા જીવડાં મચ્છર ખાવા ઈચ્છા કરે છે, તેમજ મૃત્યુને વશ લાકો, આ જગતમાં શાશ્વત-કાયમી સુખ મળે તેમ ઇચ્છા કર્યાં જ કરે છે, ધરાતા જ નથી.
૭૮
જીન ખાજા તીન પાઇઆ, ગહરે પાણી પેઠ; મેં ખાવરી ડુમન ડેરી,રહી કિનારે બેઠ. રામ ત્યાં નહિ કામ ભાસે, કામ ત્યાં નહિં રામ; તુલસી દાના નવ અને, રવી રજની એક ઠામ.
ત્યાગી સંન્યાસીને જગત તરફથી, સગા-વ્હાલાથી, મિત્રાથી દુઃખ જ મળે છે, તૈયાર રહેા, ડરશે નહિ, ધીરજ રાખા, ધીરે ધીરે બધુ શાંત પડી જશે.
Vairag is a passport for Eternal peace. વૈરાગ્ય તે જ શાંતિ માટેના પરવાના છે, ડરે નહિ. તમારી માગ તમારે જ શેાધવા પડે છે. બીજા નહિ શેખી શકે.
ધમસ્ય વરિતા ગતિઃ–સારા કામમાં ઉતાવળ રાખા,
મહાત્મા હસનના ત્રણ ગુરૂ
(૧) મહાત્મા હસન એક શહેરમાં રાત્રે દશ વાગે સુવા માટે જગ્યા શેષતા ચાલ્યા જતા હતા, તેવામાં એક ચાર તેને મન્યા, તેને પુછ્યુ' ભાઇ, મારે રાત્રે સુવુ` છે કયાંય જગ્યા છે ? તે માશુસે કહ્યું કે હુ· ચાર છુ” ને ચારી કરવા જાઉં છુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com