________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
8
મન વશના ઉપાય શું?
જવાબ :-ઇચ્છા ન કર આનંદ કર, ઈચ્છા ખડી હી દુષ્ટ હે; હું શ્રેષ્ઠસે ભી શ્રેષ્ઠ પણ તુ', ચાહ કરકે ભ્રષ્ટ કે. પ્યારે મેહન, યહી નજરાના; ભેટ કરતા હૈ તેરા દીવાના,
મેરા છેટાસા મન, લે લે
ઈશ્વરના રાજ્યમાં બધા શાંત ને સુખી છે પણ એક માણસ જ વાસનાઓથી ભરેલા છે તેથી અશાંત છે.
ઈચ્છા=!ષ્ટ છાયતિ ઇતિ ઇચ્છા. પેાતાના સ્વરૂપને કેવળ જગત વાસના જ જાણવા દેતી નથી. ઉપાયઃ-સાધુ સંગ કરી અને સ્વ-પેાતાને જાણે.
સીનેમામાં મશીન ચિત્રા ખડા કરે છે, તેમજ જીવનમાં કેવળ મન જ જુદી જુદી સ ́સારીક વાસનાએ ઉભી કરે છે.
દ્રુપમાં, કાચમાં તમારૂં મુખ દેખાય તે ખાટું છે, તેમજ દેહ, પેાતાનું શરીર, મન દેખાય તે ખાતુ છે. કેવળ આત્મા, બ્રહ્મને સમજી શાંત થાઓ.
જગત અસ્થિર છે, વહેતી નદી જેવુ છે, રાજ બદલાય છે. મુખ્ય રીત :–પ્રથમ મનને જાણા, પછી તેને બદલે, ને છેવટ તેને આત્મજ્ઞાન વડે નાશ કરો.
મછવાનું લંગર છેડ્યા વિના વ્હાણને હલેસા મારવા નકામા છે. તેમજ આત્માને સમજ્યા વિના દેહાધ્યાસ ખેડી દીધા વિના, મનને શાંતી કર્યાથી મળશે? પ્રથમ ઉપાયસાચા, તત્વજ્ઞાની સાધુના સંગ કરા-શાંતિ મળશે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com