________________
સંક્ષિપ્ત નિર્વાણપદ વત્સાસુર માર્યો =વૃત્તિ, ભગવૃત્તિ, દેહાધ્યાસ તેડ્યો. અષાસુર=પાપ બુદ્ધિ ટાળી. ધેનુકાસુર=ગમાણને કુતરે જેમ ખડ ખાય નહિં ને ખાવા દે
નહિ તેવી વૃત્તિ છેડાવી. અધાસુર=પાપ બુદ્ધિ કાઢવી. અરિષ્ટાસુર=જુવાની; ગર્વ છોડા. બકાસુર=અભિમાન છેડવું. કાળીનાગ કામ ને ક્રોધ છેડવા. વત્સા તર્કો છેડવા. પ્રલંબાસુર જ્ઞાનમાં ઢીલ ન કરવી. અમિષાસુર જુવાનીને મદ છે. કેશીય=મનની ચંચળતા છોડવી.
બાસુર આકાશ જેવી આળસ કાઢવી. કલાયડ હાથી કામ વાસના છેડવી. ચાણુર ને મુહીક મલોત્રકામ, ક્રોધ જીત્યા. જરાસંગ=વૃદ્ધાવસ્થા. દ્વિી વિધ વાનરત ભાવ છે. દંત વદ=બેટી વાતે બેડવી. કાલીનાગ ક્રોધ. શીશુપાળ પુત્ર વાસના મુકે. ' ' રાસ પંચાધ્યાસ જગતની વસ્તુ ઉત્પન્ન-નાશ થયા જ કરે છે. રાસ= પિતાનું ભાન ભુલવું. દરેક વસ્તુને ઉત્પત્તિ લય થયા જ
કરે છે.
-
•
•
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com