________________
શ્રી નમ દાશકર શાસ્ત્રીજીના બે મેલ....
મહત્વ
ભાવનગર જુવાનસિ’હજી પાઠશાળાના માજી પ્રધાનાધ્યાપક શાસ્ત્રીજી શ્રી નમ દાશંકર જ. રાવલ કાવ્યતીથ', સાહિત્યાચાય, B.A. (1st. class) S.T.C. તથા ભાવનગર આયુવે કાલેજના સસ્કૃતના પ્રેફેસર (આચાય).
ભારત વર્ષનુ અતિ પ્રાચીન ધમ સાહિત્ય વેદ છે. આ વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથ વેદ. આ ઉપરાંત છ વેદના મંગા છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણુ, નિરૂક્ત, છન્દ ને જયાતિષ. આથી જ કહેવામાં આવ્યું છે કે ઃ
ષટૂ મંગા વેદોત્પ્રીતવ્યઃ નિષ્કારણેન ।
અર્થાત્ છ 'ગે। સાથે ચારેય વેદનું' કાશ્ વિના અધ્યયન કરવુ' જોઈએ. ત્યાર બાદ બ્રાહ્મણ ગ્રંથ તેમજ ઉપનિષદોની રચના જોવા મળે છે. ત્યાર બાદ શમાયણ, મહાભારત, પુરાણુ વિગેરે સાહિત્યની રચના થઈ. પછી વેદના મૂળભુત સિદ્ધાંતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com