________________
માર્ચથી તુન )
ભાવનગર શ્વેતામ્બર પરિષદ્ મળી તે
પહેલાં અમે એવી સુચના જૈન સાહિત્ય કરી હતી કે, જૈન સાહિત્ય પરિષદ્ પરિષદ્ ભરવાની ગેરઢત્રણ થાય તે! જૈન સાહિત્યના સંબંધમાં ઘણી સારી સેવા બજાવી રાકાશે. અમારા આ વિચારને કેટલાક કેળવાયેલા ધૃસ્થા અને ગ્રેજ્યુએટાએ સમ્મતિ આપી હતી; પણ દિલગીરીની વાત છે કે, એવી પરિષદ્ એકત્ર કરવાની ગેાઠવણુ ભાવનગર પરિષદ્ વખતે લઇ શકી નડ્ડાતી. જૈન સાહિત્ય પરિષદ્ ભગવાથી જૈનતુ' સંસ્કૃત, પ્રાકૃત, હીદી, ૩જરાતી, કૅનેરીઝ અદિ જૂદી જુદી ભાષાઓમ લખાએલ સાહિત્યના સંબંધમાં ઘણું અજવાળું પાડવાના પૂર્ણ સંભવ છે. સાહિત્ય પ· રિષદ્ કેવા ધારણ ઉપર રચાવી જોઇએ, અને એકત્ર કરવા માટે શુ ઉપાયે લેવા જોઇએ તે સંબંધી અમે અત્રે થાડાક ખ્યાલ આપીશું. ૧. જૈતના શ્વેતામ્બર, દિગમ્બર, થાનક
વાસી કે કાઇ બીજા જૈન સાંપ્રદાયને આધી! આ પરિષદ્ન જોએ. અર્થાત સમગ્ર જૈનની આ પરિષદ્ થવી જોઇએ.
૨.
ચાલુ ચ
.
આ પરિષદ્મા હેતુ કાંઈ પણ ધર્મ કે કોઇ પણ પ્રકારના વાદવિવાદ ન હોવા જોઇએ. માત્ર સાહિત્ય · સબધી ધખાળ ચલાવવાનું જ તેનું કામ હોવુ જોઇએ.
૩. બની શકે ત્યાં સુધી પિષની બેઠક એક વખત શ્વેતામ્બર પુષિની સાથે ભરષી, તે ખીજી વખત દિગમ્બર પરિષદ્ની સાથે અને ત્રીજી વખત સ્થાનકવાસી પરિષદ્ વખતે ભરવી; અર્થાત કાષ્ઠ ચાકસ સપ્ર દાયની સામાન્ય પરિષદ્ની સાથે તેને સ્થાયીને સ ંબંધ ન રાખવે.
ચર્ચા.
૪, સાહિત્ય પરિષદે નીચેના ઉદેશપૂર્વક કામ લેવુ ોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦૩
(અ) પ્રથમ એ ોધ કરવી કે જૈનનુ સાહિત્ય જૂદી જૂદી કઇ કઇ ભાષાઆમ લખાયું છે.
(ખ) જૂદી જૂદી ભાષાનું કેટલું અને યે સ્થળે સાહિત્ય ભડાળ છે. તેમાં શ્વેતામ્બરાનુ કેટલુ છે, અને દિગમ્બરાનું કેટલુ' છે, અને કયા સમયનુ છે.
(૪)
(ઈ) જૂદી જૂદી ભાષાના સાહિત્યપરથી અવિભક્ત જૈન અને વિભક્ત જૈનના સબંધમાં શું અજવાળું પડે છે?
(૩)જૈત સાહિત્યકારોએ સાહિત્ય સૃષ્ટિ માં શુ` ભાગ ભજવ્યેા છે તેની શાત્ર કરવી.
(ઊ) જૈનના દરેક ભાષામાં લખાએલા ગ્રંથે! ( સુત્રાદિ સહિત)ના નાશ થતા અટકાવવા માટે પગલાં યાજવાં,
(એ) જૈનના દરેક ભાષાના ગ્રંથા
(સુત્રાદિ સહિત)ના મૂળ અને ટીકા શુદ્ધ રીતે છપાવવા માટે ગુ પગલાં ભરવાં જોઇએ તેના રસ્તા યોજવા.
(એ) જૈનના દરેક ભાષાના ગ્રંથા ( સૂત્રાદિ સહિત)ના શુદ્ધ ભાષામાં ભાષાંતરેા થવા માટે તંજવીજ કરવી.
(એ) જૈનના દરેક ભાષાના ગ્રંથોના ભા
પાંતર માટે અને ત્યાં સુધી હીદી ભાષા પસંદ કરવા માટે ખાસ ઉદ્દેશ રાખવેા. દેવનાગરી લીપિ પ્સંદ કરવાની જરૂરપર ભાર મુકવા. (આ)જૈતમાં ગદ્ય સાહિત્ય કેટલું છે,
અને પદ્ય સાહિત્ય કેટલુ છે, અને તે કઇ કઇ ભાષામાં, તેની શોધ કરવા માટે રરતા યોજવા. (મ') જૈનના તમામ ભાષામાં લખાએલા શ્વેતામ્બર દિગમ્બર બન્નેના
www.umaragyanbhandar.com