________________
સનાતન જૈન” ના ગ્રાહૂકાને
સાત રૂપીઆનો મહાન ગ્રંથ ભેટ.
66
''
સનાતન જૈન ’
ના ગ્રાડુકેને ચાલુ વર્ષની ભેટ તરીકે “ આત્મસિદ્ધિ શાસ્ત્ર ” નું પુસ્તક ભેટ દાખલ આપીએ છીએ.
૨. જે ગ્રાહક! ૧૯૦૯ ની સાલનું લવાજમ અગાઉથી મેકલી આપો, તથા જેએ તે પછીનાં ત્રણુ વર્ષ સુધી ગ્રાડુક તરીકે ચલુ રહેશે તેને શ્રોમદ-રાજચદ્ર નામને રાયલ ચાર પેજી ૭૦૦ પાનાના ગ્રંથ, કે જેની કીમત રૂ. ૭) સાત છે તે ભેટ તરીકે આપવામાં આવશે.
૩. આ મહાન ગ્રંથ ચાર કટકે ભેટ આપવામાં આવશે; મતમ કે દર વર્ષે રાયલ ચાર પેજી ૧૭૫ પાનાનેા ગ્રંથ ભેટ તરીકે મળયે; પરંતુ તેમાં શરત એ કે આખા ગ્રંથ ભેટ તરીકે મળે ત્યાંસુધી સનાતન જૈન ’’ ના ગ્રાહક તરીકે ચાલુ રહેવું પડશે.
46
66
ik
૪. સનાતન જૈન” ના નવા થનાર ગ્રાડુકે)ને પશુ ઉપલી શરતે આ ગ્રંથ ભેટ તરીકે મળશે.
સનાતન જૈન” પત્રની ફીસ, ઝવેરી બજાર–મુ બ ૫૦૦ પાનાના ગ્રંથ માત્ર બાર આનામાં. જૈનના પ્રાચીન કવિએના સગ્રડુ રૂપે અમેાએ “રાજચંદ્ર જૈન કન્યમાળા ” નામની સસ્તું સાહિત્ય ખડુર પાડવાના હેતુથી ચેાજેલી સીરિઝને પ્રથમ ગુચ્છક પુડાં અંધાઈ તૈયાર થઈ રહેવા આવ્યે છે.
૨. ગ્રંથ લગભગ ૫૦૦ પૃષ્ટના થશે. તેની અંદર શ્રીમાન આન ધનજી શ્રી નેમવિજયજી અને પંડિત ધમમીરના કાવ્યને સંગ્રડુ છે.
૯. શ્રીમાન્ આનંદઘનજીનું વિસ્તારથી જીન્નન ચરિત્ર આપ્યું છે; તે ઉપરાંત ‘ગુજરાતી ભાષાના જન્મ' જેનેાથી હાવા જોઇએ એ સબ ંધી લખાણુ ચર્ચા કરી છે.
૪. સુંદર પાકા પુંડા અને ઉંચા કાગળ ઉપર ચાલુ જમાનાની સ્ટાઈલ પ્રમાણે છાપેલ છે.
સસ્તું સાહિત્ય પ્રચારવા માટેજ કીંમત માત્ર ૧૨ આના રાખી છે. 66 સનાતન જેન ” પત્રની ઓફીસ. ઝવેરીબજાર-સુ ઇ.
ભેટ રવાના થશે..
સનાતન જૈત”ના જે ગ્રાહાએ આજ સુધીનું લવાજમ મેકલી આપ્યુ છે તેને મુક્
પે. । આ અઠવાડયામાં ભેટનું · આત્મસિદ્ધિ શાસ્ત્ર' રવાના કરવામાં આવશે; અને જેઓએ લવાજમ મેાકળ્યુ નથી તેને વેલ્યુ-પેએબલ પેસ્ટથી રવાના કરવામાં આવશે, માટે માહકાએ પેાતાનું લવાજમ ભરી ભેટ સ્વીકારવા કૃપા કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com