________________
શ્રી જેન બળ તિર પ્રવેશિક કારણરૂપ છે. આવી ક્રિયાઓ અપાંશે થાય તે આમ કલ્યાણની સંભાવના થયા વગર રહી શકે તેમ નથી, એટલે અવશ્ય આત્મકલ્યાણ થાય છે.
આવી બધી ક્રિયાઓ ઝગડા કરવા સારું અનેક તક અને વિત કરીને સંસારને વધારનારા ઘણા દેખાય છે. આજે મોટા મોટા વિદ્વાનો મહાન ભૂલ કરીને જગતમાં ભ્રમજાલ ફેલાવનારા થયા છે. પિને ડુબે અને બીજાઓને વિશ્વાસની સત્તાથી કુબડ છે, આવા આજના જૈનાચાર્યો અને અન્ય પદવીધર મુનિરાજે વગેરે નિથીએના ઝગડાઓથી ભાગલા કરી દલબંધીમાં મેલ થાય તેવી માન્યતા ધરાવે છે. ભાગલા કરતાં સહુને સારા લાગે કારણ કે તિથીએ બે પ્રકારની હોય છે, એક દિવસ તિથી અને બીજી રાત્રિ નિથી.
આ તિથીઓ દર માસમાં ત્રીસ થાય છે. ક્ષય યા વૃદ્ધિ ભૂતકાળમાં થતી ન હતી આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે. ખગળમાં આજે પણ ક્ષયતિથી થતી નથી અને વૃદ્ધિતિથી પણ થતી નથી એટલે ખગોળ નિષ મુજબ ભારત અને વિદેશમાં પંચાંગોને અભાવ છે. આજે પંચાંગે પ્રાચીન કરતાં અવૉચીન મહાન સ્થલ છે. જેને સિદ્ધાંત મુજબ પણ તિથીએ કોઇકાલે યવહારપગી ક્ષથ વા વૃદ્ધિ થઈ શકતી નથી. જે શાસ્ત્રોમાં ક્ષય વા વૃદ્ધિ થાય છે તે મિશ્યાશાસ્ત્રો જાણવા.બ્રાહ્મણના સિદ્ધાંતના આધારે ક્ષય વા વૃદ્ધિ થાય છે તે સ્થગિણિતના કારણે થાય છે.
સૂર્યસિદ્ધાંતાદિ ગ્રંથોના આધારે કરણકુતુહલ ગ્રંથના આધારે જોધપુરી ચંડાશુચંડ પંચાંગ પ્રગટ થતું હતું અને
થાય છે. તે સમયે પૂર્વાચાર્યોએ સ્થલપંચાંગના આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com