________________
વિરમગામના સહસ્થા તરફથી આ પુસ્તક
છપાવવામાં મદદ કરનારના નામની યાદી ૧૫ મણીલાલ મેહનલાલ ૧૫) ઉમેદભાઈ ડાહ્યાભાઈ પટેલ ૧૧) ઝવેરી પપટલાલ કેવળદાસ ૧૧) લીલચંદ કેશવલાલ માંડલવાળા ૧૧) એક સદગૃહસ્થ તરફથી ૧૧) દોલતચંદ કાળીદાસ ૫) ચંદુલાલ પોપટલાલ પટવા ૫૩ સાકરચંદ આશારામ ૫ ચંદુલાલ અમુલખ દેરગામવાળા ૫) મણીલાલ વેલજીભાઈ ૩સૌભાગ્યચંદ લલ્લુભાઈ ૨) શાન્તીલાલ વાડીલાલ સંઘવી ૧) રમણલાલ રતિલાલ પટવા
મુખપૃષ્ઠ પર આવેલા એની સમજણ --
સમતલ પૃથ્વીથી દુર તારાઓ ૧૬૦૦૦૦૦ માઇલે છે, એનાથી સૂર્ય ઉપર દુર ૧૫૦૦૦ માઈલમાં છે ત્યાંથી ચદ્ર ઉપર ૧૨૦૦૦૦ દુરવતી છે. ક્રમે કરીને ૨૦૦૦૦૦૦ માઈલે ઉપર સુધીમાં લગભગ મધ્યમલોકને અંતિમ ભાગ છે.
તિષચક્ર વીસ માઈલેથી દુર નથી સચોટ વિજ્ઞાનીઓ શોધખોળ ઉત્સાહપૂર્વક કરી શકે છે. ભૂળમાં નવ કરોડ ત્રીસ લાખ સૂર્ય પૃથ્વીથી દુર બતાવ્યું અને સમતલા પૃથ્વીથી સૂર્ય ઉપર સેળ લાખ અને પંદર હજાર માઈલો દર છે તે નગ્ન સત્યથી વેગળે સમજવા જેવું છે.
–ાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com