________________
ભાગમાં અંધારું અને બીજા અડધા ભાગમાં અજવાળું રહે છે. એવી માન્યતા ભૂગોળના આધારે સત્યથી વેગળી છે. કપિત ધરીવાળી પૃથ્વી નથી અને વીસ કલાકમાં પૃથ્વીની ધરી ચાલતી પણ નથી. પૃથ્વી સ્થિર છે. ખાણો, પહાડે, જળાશ અને ખાડ વગેરેથી પણ વ્યાપ્ત છે.
જેમ કે હવાઈ જહાજ યા મેટર ચાલે છે તે પિટલ વિના ચાલતી નથી, પટેલ સાથે તેને ચલાવનાર પણ હોય છે. તે સિવાય ચાલી શકતા નથી. આજ પ્રમાણે પૃથ્વી જડ છે, યંત્ર વગરની છે. પૃથ્વીને કઈ તાકાતથી ઉપાડી શકાતી નથી. આથી સ્થિર રહેલી પૃથ્વી કઈ રીતે ચાલતી નથી. જેમ વંધ્યા પુત્રવાળી થઈ શકતી નથી તેમજ આ પૃથ્વી પણ ચાલી શકે તેવી નથી.
પૃથ્વી જેન આગામોમાં થાળીને આકારે સપાટ ગળ છે. જેના પર હિંદુસ્તાન, ચીન, રૂશિયા, ઈલાંડ, અમેરિકા, આફ્રિકા વગેરે દેશો આવેલા છે. તેની લંબાઈ અને પહોળાઈ પર ૬ પ્રમાશગુલ જન અને ૬ કલા ઉપર દક્ષિણ અને ઉત્તર ભારત ક્ષેત્ર ઉપર ઉપરોકત દેશે વસેલા છે. કમનસીબે ઉત્તર ભારતમાં કેદ જઈ શકે તેમ નથી ઉત્તર ભારતની લંબાઈ અને પહોળા ૨૩૮ યેન પ્રમાણગુલ અને ૩ કલાન્તર વૈતાદ્યપર્વત પ૦ પ્રમાણુગુલ જન બાદ ૧૧૯ એજને અયોધ્યાનગરી વસેલી છે. ત્યાંથી દક્ષણ દિશામાં લવણ સમુદ્ર પણ ૧૧૯ યોજન છે એમાં જરાય સંદેહ નથી. જેને જ કરવી હોય તે વિશ્વાસ રાખીને કરી શકે તેમ છે. પ્રમાણુગુલ ૧ યાજનના માન અનુમાનથી જેવું સાંભળ્યું છે તે પ્રકારે અનુમાન કાઢીએ તે અષ્ણાનગરીથી ૧૧૯ યોજન અને 1 કલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com