________________
સટ્ટાને અંધાપે. કવિ:–મણિલાલ ત્રીવેદી ડાકેરવાલા.
(રાગ–મેરે મેલા બાલાલે ) સટા ખુબ કરી શીદ અંધ અને,
છતી આંખ છતાં શીદ અંધ બનેલ ધંધા તણા ખંધા બની, હરામીઓ દેખાય છે, હરામનું ઘન શોધવા, હાથે કરી હણાય છે.
છક્કા પંજા કરી શીદ અંધ બને–ટા ૨ ભુખે મરે ઘર બાલુડા, દુઃખે બહુ પીડાય છે. બે હાલ ચીથરે થાય તોએ, સટ એ રમવા જાય છે.
આવા કૃત્ય કરી શીદ અંધ બને– શટા. ૩ ઘુમ્યા કરે રજની બધી, જેતા દીસે એ આખલા, એવા રખડતા બહુ દીઠા, કેટલાક આ| દાખલા.
ભાન ભુલી પિતાનું શું અંધ બને–સટા. ૪ ઘરમાં બિચારી બાયડી, તમ નામનું રોયા કરે, દુખે તમારા પાપથી, ના પેટ તે પુરૂ ભરે.
લાજ મુકી તમે શીદ અંધ બને–સટા. ૫ માણસપણું જે હોય તો ભુંડી દશામાં ના ભમે. તે છતાં નફટ બની, સટા મહી દેડો તમે.
છતી આંખો છતાં શીદ અંધ બને–સટા. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com