________________
હસ્તસામુદ્રિક
૩૭
- be
હાથ બહુ મોટા ને લાંબો હોય તે તે મનુષ્ય વિશેષ પ્રશંસા કરવા યોગ્ય ગુણે વાળો ને શ્રીમાન થવાના યોગવાળો હેય. રેખાવિચાર.
હાથની હથેળીના મણિબંધથી અંગુઠા તરફ જતી રેખાવાળો માણસ રાજયસુખવાળે, સેનાધિપતિ તથા શ્રીમંત હોય, પરંતુ તેનું આયુષ્ય મધ્યમ હોય. જેની હથેળીમાં મણિબંધથી તની તરફની રેખા હોય તે રાજયનો નોકર, મધ્યસ્થળ પ્રત્યેની હોય તે તે લક્ષ્મીવાન, કીર્તિમાન, અધિકારી નેતા, સંતાનવાળ, ને કૌટુંબીક કબીલાવાળો જાણવો. જે માણસના હથેળીના મણિબંધથી અનામિકા તરફની રેખા હેાય તે તેને વેદવિદ્યા જાણનાર, બુદ્ધિશાળી, ઉદાર દીલને, સુખી, હુનને જ્ઞાતા ને શોધખોળ કરનાર જાણ. મણિબંધમાં જાડી રેખાવાળા માણસ ભાગ્યશાળી ઠરે ને પાતળી રેખાવાળો માણસ નિર્ધન બને. લક્ષણફળ.
વાઘના પંજાના આકાર સરખા હાથવાળા માણસને પાપામાં જાણો. રોનકદાર આંગળીઓવાળાને ઉત્તમ જાણુ. સમણવાળા માનવને મધ્યમ પ્રકારને, ગેળ, પાતળી ને ચપટી આંગળીઓવાળાને કનિષ્ટ પ્રકારની સમજ. ઉત્તમ શ્રેણીને માનવ કલ્પના કરનાર, બુદ્ધિવાન, વિચારક, બ્દિકણું શાંત સ્વભાવને, પત્નિને વશ નહિ રહેનાર, સુન્દર વસ્તુને પસંદ કરનાર ને ભાગ્યવાન જાણ.
મધ્યમ કોટિના મનુષ્યને પરિશ્રમથી અકકલબાજ થનાર પૂર્ણ શ્રદ્ધાવાન, કાર્યમાં લાશ, પ્રજાપ્રિય, પરમાથીં, સંશોધક, એસતિશ ને અવિશ્વાસુ ભ .
કનિષ્ટ પ્રકારના માણસને સખ્ત શ્રમશીલ, ધનહીન, કમઅકકલ, બહુ ખાનાર, વ્યવહારિક બુદ્ધિવિડેણે ન જીવનમાં
અસંખ્ય પરિવર્તન દેખનાર જાણો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com