________________
૩૪
અધ્યાય-૪
ગ્રહસ્થળ નિર્ણય, હથેળીની પરીક્ષા, ને તેમની રેખાઓનું વર્ગીકરણ કરવાની ખાસ જરૂરિયાત છે.
હાથનાં સાત પ્રકારનાં આકૃતિસુચક નામને પ્રકૃતિસુચક નામ તરિકે વર્ણવતાં હસ્તસામુદ્રિકશાસ્ત્ર જણાવે છે કે ખેડોળ હાથ, ચરસ હાથ, પહોળા હાથ, ગઠ્ઠાવળે હાથ, શંકુ આકારનો હાથ, સાંકડો હાથ ને મિશ્ર હાથ એ હાથમાં આકૃતિસુચક નામ છે
અતિશય ચંચળતા, અસ્થિરતા, કર્મપરાયણતા, શોધકપણું, મિલિકતા ને વતંત્ર વિચાર એ છ પહોળા હાથવાળાનાં લક્ષણે છે.
માનવીનાં માનસ તથા જીવનનો અભ્યાસ કરવાની વૃત્તિ, વિચારકપણું, અમુક કેટિની વૃત્તિઓને પ્રમાણ કરતાં વધારે અગત્ય આપવાથી ઉદ્ભવતી વિલક્ષણ વિચિત્રતા, સ્વીકૃત મંતવ્ય માટે અગ સહનશિલતા, એકાંતપ્રિયતા ને અહંભાવના એ ગટ્ટાવાળા હાથવાળાંનાં લક્ષણ છે. તેઓ ધર્મપરાયણ હોવા છતાં એકજ પક્ષનું જ્ઞાન વધી જવાથી તેમનામાં ધમધતાં પ્રવેશે છે; ને પરિણામે તેઓ ઘધ થઈ જાય છે.
શંકુઆકૃતિના હાથવાળાંનાં સાત લક્ષણોમાં આવેશ, - પ્રમાદ, વિલાસ, કળા, આતુરતા, બુદ્ધિશુન્યતાને હૃદય બહારના : સંસ્કારોને સ્વીકારવાની તત્પરતા ખાસ કરીને હોય છે.
સાકડે હાથ આવ્યામિક હાથ પણ કહેવાય છે. તેવા હાથવાળાનાં શકિતશૂન્યતા, સ્વરમય અવસ્થા, કપના, અવ્યાવહારિકતા, સરળતાથી બહારના સુસંસ્કારેને સ્વીકારવાની
પ્રકૃતિ અને આમપુર વૃત્તિ એ છે ખાસ લક્ષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com