________________
२४
અધ્યાય
.
બુદ્ધિશકિતને બને તેટલે ઊંડે ઉપયોગ કરે. કરતલ ભાગની યવચિન્હ, ત્રિકોણાકાર અને ચતુરાસ્ત્ર આદિ અગ્રગણ્ય આકૃતિએનું યથાર્થ અવલોકન કરવું. એ વિભાગમાં આવેલા સશકત કે અશકત ભાગને જોઈ જાણી પહેચામાં આવેલા ગ્રહદેવતાઓનાં ભુવન ને રાશિદેવીઓનાં સદનનું યથાયોગ્ય પૃથકકરણ કરવું. તેમાંનાં ચક્રચિન્હ, શંખાકૃતિ ને એવાં અનેક ચિન્હને અવલોકવાં. સામુદ્રિકશાસ્ત્રના જિજ્ઞાસુએ ઉપરોકત સુચનોને સમજી આગળનાં પ્રકરણોને અનુસરી ત્રિકાલની માહિતી મેળવવાને યત કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com