SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્રસામુદ્રિક ૨૧ તપાસવા પડશે. નખે નિહાળ્યા બાદ અંગુઠાનું નિરીક્ષણ કરવું પડશે. હસ્તરેખાની જાતની માહિતીથી જાણી શકાતી દર્મિઓને અંદગીમાં દર્શાવવાની માનવીમાં બુદ્ધિ છે કે નથી તે પણ પહોંચાની આંગળીઓના અંગુઠાની આકૃતિનું અવલોકન કરવાથી કળી શકાશે. સામુદ્રિક જોતિએ ઉપર અનુસાર અંગેની રેખાપરીક્ષા બાદ હાથના પહેચાની હથેળીઓમાં આવેલાં ગ્રહદેવતાઓનાં ભુવનનું નિરીક્ષણ કરવું પડશે. ગ્રહસદનોના જ્ઞાનથી માણસની સાંપ્રત આંતરિક અંદગીનું સુમ સિંહાવલોકન થઈ શકશે. ડાબા હાથની હથેલીની રેખાઓની આકૃતિઓની સાથે જમણે હાથની હથેલીની રેખાઓની આકૃતિઓની સમાલોચના કરવાથી આ અવનિમાં અવતરવાની સાથે સંપાદન કરેલા સગુણેમાં વધારે ઘટાડે કેટલા પ્રમાણમાં થયો છે તે સમજાઈ જશે. ગ્રહસ્થળોની બારીક તપાસ કર્યા પછીથી માંણસના હાથના પહોંચાની હથેલી કયા રંગની છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ. | વિદિક ધર્મ પ્રવર્તક જગગુરૂ શ્રી બ્રહ્મોસ્નાથમ સ્વામિજીના મતે રેખાપરીક્ષકે માણસના હાથના પહેચાનું પૃથકકરણ ર્યા પછીથી હથેલીની આકૃતિનું અવલોકન કરવું જોઈએ. સર્વ પ્રથમ આયુષ્યરેખા પર દષ્ટિપાત કરવો જોઈએ. આ આયુષ્યરેખાના નામથી પ્રસિદ્ધિ પામેલી જીવનરેખાની સીમાહદ બળી કહાડીને બિમારીની રેખા તથા હોનારતની રેખા જોવી. હોનારત વાસ્ત મનરેખા અર્થાત અંતરરેખ તથા પ્રજ્ઞારેખા પર હોનારતની ઈશારત આપતી આકૃતિ આવેલી હોય તેનું નિરિક્ષણ કરવું. ત્યારબાદ આધુનિક ક.વક પરિસ્થીતિ આરોગ્યરેખા અને નખરેખા પરથી તપાસી જવી. આયુષ્યરેખા તથા આરોગ્યરેખાનું અવલોકન કર્યા બાદ પ્રજ્ઞા અને કસોટીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy