________________
સુરસામુદ્રિક
૧૯૩
તો શુભ ળ સપૂર્ણ મળે. એજ પ્રકારે જે સ્થાનમાં અશુભ અર્થાત નબળા ગ્રહેા પૈકી એક ગ્રડ પડયા ડ્રાય, તે અશુભ કુળ અલ્પ અર્થાત્ નબળું ફળ થાડુ જાણુવું અને નબળા ગ્રા વિશેષ પડયા હાય, તે નબળું ળ વધુ મળે.
મધુસ્થાન.
ત્રીજા—બધ્રુસ્થાનમાં સૂભગવાન પડયા હાય, તે માનવી સ્વાસ્થ્ય સંપાદન કરે, ચન્દ્રમા પડયા હૈાય તે। કીર્તિની કમાણી કરે, મંગળમહારાજ પડયા હાય તો મનુષ્ય ઘણા ક્રોધી બને, બુધદેવ પાસા હાય તા માણુસ સંપત્તિ સંપાદન કરે, ગુરૂમહારાજ પડયા હાય તા સારા સમ્રુધ્ધિમાન સજ્જન બને, શુદેવ પડયા હાય । નમ્રતા અને વિનયવાળા મનુષ્ય થાય અને નિમહારાજ પડયા ડ્રાય તે વિનતાના વ્હાલા મને.
સુખસ્થાન
ચેાથા સુખસ્થાનમાં સૂર્યદેવ, મંગળદેવ અને શનિદેવ પૈકી એકાદ અથવા વિશેષ ગ્રહેદેતા પડયા હુય, તે મનુષ્ય દીર્ધકાળ પન્ત દુ:ખી રહે. ચન્દ્રમા, બુધદેવ, ગુરુમહારજ તયા શુક્રદેવ, એટલા ગ્રુહદેતા પૈકી એક અથવા વિશેષ ગ્રદેવે પડયા હાય, તો મનુષ્ય સુખી થાય અને રાજદ્વારમાં અધિકાર પ્રાપ્ત કરે. મા સ્થાન માતા અને મિત્ર સબંધી પણુ છે.
પુત્રસ્થાન.
પાંચમા—પુત્ર સ્થાનમાં સૂર્ય દેવ પડેલા હાય, તે તે માનવી અતિશય ક્રાંધી સ્વભાવના હ્રાય. મુધગ્રહ પડયા હાય તો થોડાં બાળબચ્ચાંવાળા થાય, શનિગ્રહ અને મંગળ ગ્રહ પડયા હોય તા સન્મતિ સિવાયના અર્થાત નિવશ થાય, શુક્રમહ, સદ્દગૃહ અને ગુરૂગ્રહ, એટલા મહેા પૈકી એક અથવા વધુ ગ્રહદેવતા પડયા હૈાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com