________________ અધ્યાય-૧૬ આવે છે, તેમજ યા જમીનની સપાટી ઢળતી હોય, ત્યાં ધરતીમાં બદકામ કરવાથી ભૂગર્ભમાંથી પાણું જલ્દી નીકળે છે એમ માનવું. રાશિચક અને વર્ગમંડળ. જ્યોતિષશાસ્ત્રીઓ અને સામુદ્રિકતિષિઓ રાશિમાળાના 12 ભાગે પડે છે. આ બાર ભાગનાં 12 નામે નીચે પ્રમાણે છે - (1) મેષ (2) વૃષભ [વરખ (3) મિથુન (4) કર્ક (5) સિંહ (6) કન્યા (7) તુલા (8) વૃશ્ચિક (9) ધન (10) મકર (11) કુંભ અને (12) માન. ઉપર રાશિઓનાં નામો દર્શાવવામાં આવ્યાં. હવે નીચે રાશિઓની અક્ષરાવળી બતાવવામાં આવે છે - રાશિઓની અક્ષરાવી. મેષ રાશિના અ, લ, ઈ. વરખરાશિના બ, વ, ઉ. મિથુન રાશિના ક, છ, ઘ, ક્ષ. કર્ક રાશિના ડ, હ. સિંહરાશિના મ, 2. કન્યા રાશિના પ, ઠ, ણ તુલારાશિના, 2, તા. વૃશ્ચિક રાશિના ન, ય. ધનરાશિના ભ, ધ, ફ, ઢ. મકરરાશિના ખ, જ. કુંભરાશિના ગ, સ, શ. અને મીન રાશિના દ,ઝ, ચ, ચ, ન, અક્ષર ગણાય છે. અક્ષરોના વર્ગો. રાશિના અક્ષરોના વર્ગો 8 પ્રકારના પાડવામાં આવ્યા છે. આ આઠ પ્રકારના વર્ગો નીચે આપવામાં આવે છે - ક, ખ, ગ, ઘ, બિલાડીને વર્ગ. ચ, છ, જ, ઝ, સિંહવર્ગ. ટ, , ડ, ઢ, ણ. ધાનવર્ગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com