________________
દ
અધ્યાય-૧૫
તે કામ સફળ થતું નથી. તેને નિરાશ થતે કાર્ય સાધ્યા ાિવાય પરગામ કે પરદેશથી પેાતાને ઘેર પાછા આવવું પડે છે. સાટે મુસાફરે જે દિશાભણી મુસાફરી કરવાની હાય, તે દિશાભણી જા પહોંચતા ચન્દ્રમા હ્રાય તાજ તે કરવી, તે જ તે કાર્ય સિધ કરાવનારી તે સફળતા આપનારી નીવડે છે એમ જ્યાતિષશાસ્ત્ર જણવે છે.
પ્રવાસ કરનાર પ્રવાસી માટે પહોંચતા ચન્દ્રમાના સ્થાન વિષે ઉપર વન કરવામાં આવ્યું. હવે ગુરૂમહારાજ અને શુકદેવતાની અસ્ત વિષેના નિય નીચે ખતાવવામાં આવે છે, ગ્રાના અસ્તાય.
કાપણુ હદેવના કિવા નક્ષત્રને તારા ગગનમડળમાં સમ નારાયણુની નજીકમાં આવી જવાથી તેના પ્રકાશપૂજમાં ડુખી જામ છે. એટલે પૃથ્વી પર વસેલા જનસમુદાયને દૃષ્ટિએ રૃખાતે નથી, તે તે તારા દુખ્યા છે. એમ મનાય છે. સૂ જુવાનથી જેટલા અંતર ઉપર આગળ અથવા પાછળ આવવાથી જે તારે અસ્ત પામ્યા છે, તે તારા પાછા સૂર્યદેવતાથી તેટલાજ માતર ઉપર પાછળ અથવા આગળ થાય ત્યારે તેનેા ઉદય થાય છે, અને તે પૃથ્વી પર રહેલા લેાકેાની દૃષ્ટિએ દેખાય છે.
અસ્તના
કાઇ અણુ ગ્રહદેવતા અથવા નક્ષત્રના ઉદ્દય અને દેવસ ગાંજીતશાથી શેાધી શક્ય છે. શૂન્ય ગ્રદેવતાઓના કરતાં ગુરૂ મહારાજ તથા શુક્રદેવના અસ્તમાં વર-કન્યાનાં વિવાહ, લગ્ન ઈત્યાદિ કેટલાંક માંગલિક કાર્યો કરવાની આપણુ સમુદ્ધિ પતિશાસ્ત્ર આજ્ઞા આપતુ નથી; છતાં પણુ કેટલાક જ઼્યાતિષશાસ્ત્રીએ અસ્તને લાપ કિવા દર્શન ગણાવે છે અને ઉદયને દર્શન અનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com