________________
સંકટ સામુદ્રિક
૧૭૩
શકાળકર્મ,
- સામુદ્રિવિદ્યાવિષારક આર્ય નિષિઓ દર્શાવે છે, કે કાલચંદ્ર, તારા, યમઘંટ અને મૃત્યુગ તથા સન્મુખ ગૃહની યાંગિની તેમની જણાવેલી તિથિ તથા વારે હોય અને તેજ દિવસે દેશકાળકર્માનુસાર અતિ અગત્યના કાર્યકારણવશાત પ્રવાસ કરવાની અનહદ આવશ્યક્તા હોય, તે પછી તેને એક ઉપાય છે. તે દિવસના ઉતરતા પહેરે અર્થાત મધ્યાહ્નકાળ પશ્ચાત એટલે કે બપોરના બાર વાગ્યા પછીથી પ્રવાસાર્થે ધર બહાર નિકળવું.
યોગિનીનું ગૃહસ્થાન દર્શાવ્યા પછીથી હવે વારમાં જ વવામાં આવે છે. વારશુળનું વિવેચન,
વારશળ કે જેને કેટલાક સામુદ્રિકશાસ્ત્રીઓ તિજ વિદ્યાના આધારે દિકશુળનું નામ પણ આપે છે, તે મા વારે કઈ કઈ દિશામાં હોય છે તે વિષેની સમજણ નીચે પ્રમાણે છે. વારશૂળ, દિશૂળ
વારણ અર્થાત દિળ જે દિશાએ હૈય, તે દિશા પ્રત્યે પ્રવાસ કરવાને સામુ કશાસ્ત્ર આજ્ઞા આપતું નથી. ક્યા વારે વારશુળ અર્થાત દિકરાળનું પ્રસ્થાન કઈ દિશામાં હોય છે તેનું વર્ણન નીચે આવ્યુ છે. વારશુળનાં દિશાસ્થાનો. છે. રવિવાર ને શુક્રવારે પશ્ચિમ દિશામાં હોય છે.
સોમવાર ને શનિવારે પૂર્વ દિશામાં હોય છે. મંગળવાર ને બુધવારે ઉત્તર દિશાએ છેવ છે.
' ગુરૂવારે દક્ષિણ દિશામાં હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.
• : ગણવાર કી