________________
૧૬૬
અધ્યાય-૧૪
બાપના કાર્યની નિવિને પણું હુતિ થશે. એની સાબિતી આપના શારીરની સવ્ય દિશાએ તલ છે એવું ત્રિપુરભૈરવીનું વચન છે. | વેદધર્મપ્રવર્તક જગદગુરૂ શ્રીમદ્રાજરાજેશ્વર શંકરાચાર્ય મહારાજ સામુદ્રિકશાસ્ત્રના ભાવિબળની સમીક્ષા કરતાં. જણાવે છે કે –
પ્રાતયત્રી. આપના પ્રશ્નના શુકન સારા નહિં હોવાથી આપે લક્ષમાં લીધેલું કાર્ય પાર પડશે નહિં. એથી અન્ય કોઈ કામ કરવા કમર કસ, કારણકે આપને ગૃહસ્થાશ્રમ અનિષ્ટ પધ્ધતિ પર પ્રવર્તમાન છે. આપની ઘરની ગૃહસ્થાઈ જે આપને સર્જન સમિત્ર સમાન ભાસે છે, તે દુર્જન દુશ્મન સમાન છે. છેલ્લાં બેત્રણ વર્ષોથી આપના ઉરમાં ઉચ્ચાટ છે. આપ અંતઃકરણના નિખાલસ અને સ્વભાવના ભેળા હાઈ, મહેડે બબડી નાખી, હાથે કરીને જાંધ ઉઘાડી કરી કાલે આવતી આફત આજે વહેલી લાવે છે. માટે એ ભેળપણ જવા દઇ, મૌન સેવી, ધૂર્વ ધરશે. તે શ્રેય સાધી શકશે. આપ રાહુદેવતાની પૂજા કરો અને વારાહીમાતાની ભકિત કરજે. એથી આપનું કાર્ય સિદ્ધ થશે. એનું ચિહ આપના છાતી પ્રદેશ પર તલ છે એવું પ્રાતયત્રી દેવીનું વચન છે.
મધ્યાહ્ન સાવિત્રી. આપના પ્રશ્નનો ઉત્તર આપે ઉરમાં કપેલું કાર્ય સફળ થવાનું સૂચવે છે. આપના કામની પૂર્ણાહુતિ થશે અને આપને ફાયદો થશે. આપ આપના અન્તઃકરણમાં ઉદ્વેગ આણશો નહિં. આપ સાજન મનુષ્યથી સુસ્નેહવૃદ્ધિ પામશે તથા પતિ અને પરિવારની સુખશાંતિ સંપાદન કરશે. ગૃહદેવતાની સેવા કરો અને વીણાપાણિ સરસ્વતી દેવીની આરાધના કરજે. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com