SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ અધ્યાય-૧૪ મનની મુરાદ પૂરી થશે. એની એંધાણ આપના ગુલ ભાગ પર તલ છે એમ કાત્યાયની દેવી ભાખે છે. કાલરાત્રિ. આપના આ પ્રશ્નના શુકન લાભદાયક છે, આપને નિવાસસ્થાનની, લક્ષ્મીલાભની તથા બહારગામ વિચારવાની મને કામના છે તે ફલિભૂત થશે. આપના ઉરને ઉચાટ અદશ્ય થશે. બાપ આપના કુળદેવતા તયા ગ્રહદેવતાની પુજા કરજે. ભદ્રકાળીની ભકિત કરજો અને તોતળાજીની સેવા કરજે. એથી આ૫નું ધારેલું કામ પાર પડશે અને આપના દુશ્મન છે તે દૂર થશે. નૃપતિના તરફથી નાણુંની મદદ મળશે. એની સાબિતી આપની અર્ધાગના અનહદ રિસાળ સ્વભાવની છે એમ કાલરાત્રિ પ્રારબ્ધ પારખે છે. - વેદધર્મવિભાકર શારદાપીઠાધીશ્વર શ્રી દામોદરતીર્થસ્વામિજી વિશ્વસામુદ્રિકવિજ્ઞાની ભાવિબળકળાનું નીચે મુજબ વિવરણ કરે છે – મહાગારી. આપના આ પ્રશ્નનો ઉત્તર મનવાંછિત વસ્તુ મેળવનાર છે. આપને દ્રવ્યને ફાયદો થશે. કુટુંબકબો વૃદ્ધિ પામશે, કાયાનું કષ્ટ કપાશે, લાંબા સમયની ફિકર તથા દર્દ છે તે નાબુદ ચશે. ઉરને આન-દકલોલ કરતું રાખજો. ધંધાધાપામાં ન મળશે. શ્રી હરસિદ્ધિ દેવીની સેવા કરે. એથી આપના કાર્યમાં સાળતા સંપાદન કરશે અને મનવાંછિત વસ્તુ મેળવશે. એની સાબિતી આપને આપની ગૃહલક્ષ્મીની સાથે સંપૂર્ણ સ્નેહજ્ઞાવ છે એવું મહાગોરીનું વચન છે. સિદ્ધિદાત્રી, આપવા પ્રશ્નને ઉત્તર એ છે, કે આપને નાણાંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy