SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સામુદ્રિક ૪૭ લાતલાત કરતાં ગધેડાં. કામ પ્રસંગે બહાર જતા કોઈ માનવીને સામેથી લાતંલાત કરતાં ગધેડાં આવતાં મળે, તો તેણે માનવું કે તે જ્યાં જવા નિકળ્યા છે ત્યાં ગધેડા માફકની અર્થાત અર્થવગરની બેવકુફામાં ભરી મારામારી થશે. ભૂકતાં ગધેડાં. - જે કોઇ મનુષ્યને કામકાજને અંગે સવારમાં વહેલા ઉઠીને ઘરબહાર નીકળતાં બંકતાં ગધેડાં સાંભળવામાં આવે, અથવા તે સામેથી ભૂતાં ગધેડાં આવતાં દેખાય, તે તેણે જાણવું કે તેનું કાર્ય સફળ થશે નહિં ને બહારથી એક પાઈ પણ મળે નહિં. તે દિવસે તેને છતે પૈસે દેવાળિયાના જેવી સ્થીતિ ભેગવવી પડશે. પાડા ને આખલા, કેઈ મનુષ્યને કામ પ્રસંગે ગામપરગામ જવા ઘરમાંથી નિભતાં સામે માથું વીંઝત પાડો કે શિંગડાં હલાવતે આખલે મળે, તે તે જાણવું કે તે જેને ત્યાં જનાર છે તે માણસ માથું ફેરવીને વાત કરશે. ઘોડા ને હાથી. કામ પરત્વે ઘર બહાર જતાં સામેથી દેતે ઘડે કે ઝુલતે હાથી મળે, તે તેણે જાણવું કે તે જયાં જાય છે ત્યાંથી તેને લક્ષ્મી મળશે, ને તેથી પ્રસન્ન થઈ મસ્તાનની માફક તે લતે લતે ઘેર પાછો વળશે. નંહી, હસ. - જે કે મનુષ્યને મૃતદેહ સ્મશાને લઈ જવાતે હેય, ને તેને સામેથી આવતાં નદી, ગરડ, કે હંસ મળે, તે જાણવું કે તે પ્રેતાત્માને મિક્ષ થઈ તે કૈલાસ, વૈકુંઠ કે પાકમાં જાથી દડો છે? છે, ને તેથી જ જવું જવાને . : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy