SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શનિસામુહિક ૧૨–વરકન્યા કે નરનારીનાં છુપા કે જાહેર ચોકઠ બેસાડનાર દાનવી વૃત્તિનાં દલાલ નરનારીના શુકન આસુરી ઉત્પાતના આભાસ રૂ૫ છે. ૧૩-અશવાળા હાથ, કાદવવાળા પગ ને ભીનાં કપડાંવાળી કરી રની વ્યકિતના શુકન લોહીલુહાણ બનાવનારી નિશાની છે. ૧૪-વ્યાઘામ્બર વિનાને જેગી એ ધનના નાસચિહ્ન જેવા શુકન છે. ૧૫-શિવભક્ત શિવાયને ગોસાઈ લુગડાં ગુમાવનાર આકૃતિ છે. :૧૬-અવૈદિક વેરાગીના શુકન સરસામાન ખવડાવનાર નીવડે છે. ૧—સામા મળતા ફકીરના શુકન ખાલી હાથે પાછા આવવાનું સૂચવે છે. ૧૮-દંડકમંડળ વિનાને સંન્યાસી સામો મળે, તે પતીને પ્રસંગ આવવાને યોગ જાણવો. ૧૯–ભસ્મ દ્રાક્ષ:ત્રિપુંડ્ર સિવાયના સાધુ સામો મળે, તે તે અધોગતિ કરનારું ભવિષ્યદર્શન છે એમ માનવું. -શેવડે અર્થાત પ્રાણીને દુખ દેનાર વાદી કે રબારી સામે મળે, તે તે અદાલતને આંગણે અપમાન કરાવનાર છે. ૨૧-અડદ ને મગ લઈને આવતે માણસ આફતની આગાહી આપે છે. ૨૨-વાધ ને જંગલી બિલાડો સામા મળે, તે તે પ્રાણઘાતક ઘાતચંદ્રનું ચિહ જાણવું. ૨૩-કગાલ, બેફીકર ને ઘેલા માણસના તનમનધનની બરબાદી કરાવનાર શુકન છે. ૨૪-સાપ કે વીંછીવાળા ગારડીના શુકન સમય ને દ્રવ્યની ખરાબી સૂચવે છે. ૨૫-છલાં કુરાકાવાળી વ્યક્તિ ખાનાખરાબી સૂચવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy