SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસામુદ્રિક ૧૦. સ્વભાવના મળસ્થાનમાં તરંગ રહેલો હોય છે. આંગળીએ ગઠ્ઠા વિનાતી હોય છે, તે તે માણસ ભલું કરવાની ભવ્ય ભાવના સેવનારો હોય છે. પ્રભુ પ્રેમ, ગુરની આંગળી લાંબી ને ટાય પરથી ગોળાકારની હોય, પહેલા ને બીજા ભાગને મેળવનારે વહેમ બતાવતે ગ ફેલાવે પામેલ ન હોય અને ગુરૂગ્રહનું સ્થળ પ્રસાર પામેલું હોય તે તે માણસમાં ધાર્મિક ભાવના વિકાસ પામે છે. તેની હથેળીમાં જે ગુપ્ત વિદ્યા દર્શાવનાર ચોકડી પડી હોય છે તે તે માણસ ગવિલા મારફત પરમાત્મા પ્રત્યેના પવિત્ર પ્રેમને વિકસાવે છે. માની સાથે ખિલેલ પરંતુ રેખાઓની નિશાનીઓ વિનાને યદ્રગ્રહ છે, ખાસ કરીને હથેળીના મૂળ પ્રત્યે તે નામ હોય તેમજ જીવનની અઘરી દિશા પ્રત્યે ખેંચાણ કરતે શનિ પણ હથેળીમાં વિસ્તાર પામે છે, તે તે પરમાત્મા પ્રત્યેનો પવિત્ર પ્રેમ ધરાવનાર માણસ હોય છે. –૩– સુરાતિઓની બળશકિત. દ્વારકસ્થાનાધીશ્વર શંકરસ્વામીશ્રી સર્વત્રતીર્થ મહારાજ વિસામુદ્રિક અધ્યાયના સુરાકૃતિસર્ગનું વિવેચન કરતાં તેની નીચે ગમાણેની બળશકિત દર્શાવે છે. મમતા મમત. જેની હથેળીમાં દિલની દ્રઢતા સૂચવતી ઉંડી બુદ્ધિ બા હોય, અંગુઠાના બીજા અને ત્રીજો ભાગને સાંધનાર મજબુત બંધ હાય, બુધપ્રહના સ્થાન તને મંગળની જગ્યા કઠણ ને વિસ્તાર પામેલી હોય અથવા તેના ઉપર મુખ્યત્વે કરીને ખાસ ત્રિકેણ કે તારાની નિશાની હોય, તે તે માણસ કમ મતાના મમતવાળો હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy