SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮ : સેના સામે પશ્ચિમ યુરોપથી માંડી અફધાનિસ્તાન અને બલુચિસ્તાન સુધીને કોઇ પણ પ્રદેશ ટક્કર ઝીલી શકયા નહિ. ઈ. સ. પૂર્વે ૩૨૬મા વર્ષે અફઘાનિસ્તાનના વાયવ્ય કોણમાંથી સિધુ અને જેલમ નદી ઓળંગી, ભારતના વિશાળ ફળદ્રુપ પ્રદેશે। જીતી, તેની પણ પેલી પાર જઈ પૂર્વના મહાસાગર સુધી પહેાંચ-પૂર્વક આપે, વાની મહત્ત્વાકાંક્ષા સેવી હતી. ܀ સીક દરે આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભારતના દુર્ભાગ્યે તક્ષશિલા અને જેલમ ની આ માજીના પજાખના રાજવીને પરસ્પર વિરેષ ચાલ્યેા આવતા હતેા. પેાતાની પ્રતિ સ્પર્ધી ખલક્ષ્ય રાજ્યસત્તાને મહાત કરવામાં આ જાતના કુસ'પના તેણે લાભ ઉઠાવ્યે અને રાજદ્વારી ક્ષેત્રજના પ્યાદા પ્રમાણે તેણે તક્ષશિલાના રાજવી આંશિસને ખાસ વિશ્વાસુ કૂતદ્વારા કહેણુ માકલ્યું' કે- જો મહારાજા આંભિસ વીર નરેશ પારસને જીતવામાં મને મદદ કરે તે તક્ષશિલાને આબાદ રાખી પંજાબની રાજ્યસત્તા તક્ષશિલાના રાજવીને શાહ સીક'દર સુપ્રત કરશે. શાહ સીક દરના ઇરાદો પાબની કઈ પશુ રાજ્યસત્તાને હેરાન કર્યા વગર પૂર્વની બલાત્મ્ય રાજ્યસત્તા મગધ ઉપર હલેા લ જવાના હતા એટલે જો તેમાં તક્ષશિલાના રાજવી આંજિસ શાહ સીક દરને મદદ કરે તે જીતાએલા પ્રદેશેામાંથી તેને સારા જેવા ફાળે આપવાના શાહના ઈરાદા હતા. ચાલાક ડૂતે વાતને સુદર રીતે રજૂ કરી કે–તક્ષશિલા જેવા નાના રાજ્યનેા ઘાણ નીકળી ન જાય અને નિર્દોષતાથી તેનું બલિદાન ન લેવાય, તને ખાતર જ આ સ ંદેશ તમને મેકલવામાં [ સમ્રાટ્ આવ્યે છે. માત્ર રાજવી આંભિસની હા અને ના ’” ઉપર જ રણક્ષેત્રના આધાર છે. શાહ સીક દર સાથે મિત્રતા સાચવનાર યુરેાપીય રાજવીઓમાંથી કેઇને પણ વાંકા વાળ થયા નથી તેજ માફક તેની સાથે સંધિ ન કરનાર રાષ્ટ્રોના કચ્ચરઘાણ નીકળી ગયા છે તે મધુ' સમજી આ રાય ખરીતાના જવા વિચાર રાજદૂતનું સ્વાગત ઘણી જ સુંદર રીતે કરવામાં આવ્યું', સંદેશના જવાબ ખીજે દિવસે આપવામાં આવશે એમ જણાવી રાજસભા બરખાસ્ત કરવામાં આવી. રાજમહેલમાં તક્ષશિલાનરેશે અમાત્ય અને અમલદાર વગની ગુપ્ત સભા એકત્ર કરી. મહારાજા આંભિસે ખુલ્લી રીતે જણાવ્યુ` કે પંજાબ નરેશ વીર પારસની સાથેના અણુબનાવને અને તેના પ્રત્યેના વેરના બદલે લેવાને ચેાગ્ય અવસર આજે આપણને પ્રાપ્ત થએલ છે. શાહ સીક’દર તરફથી તક્ષશિલાની રાજ્યસત્તાને કાઇ પણ જાતની હેરાનગતિ ન કરતાં જીતાએલ પ્રદેશમાંથી ચેાગ્ય લાભ આપવાનુ આમંત્રણ આપવામાં આવે છે ત્યારે શા માટે આ પંજામના અભિમાની નરેશના મદનુ ખંડન ન કરવુ?'' વયેાવૃદ્ધ અને દીર્ઘદ્રષ્ટા વફાદાર રાજ્ય અમલદારાએ મહારાજા આંભિસને સ્પષ્ટ જણાયુ.કે−ડે રાજન ! આયČવશી મધુત્વની લઢાઈમાં પરદેશીની મદદ લેવામાં આય તત્ત્વને વિનાશ થાય છે. અને આ રીતે મહારાજા આંભિસ પરદેશી યવન રાજ્યસત્તાની મદદથી ભારતને પરતત્ર બનાવનાર રાજ્યદ્રોહી રાજવી ઠરશે. વૈરવૃત્તિને ભૂલી જઇ www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy