SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યાનમાં પધારેલ સૂરિશ્રીનાં કેટલાક શિષે ગોચરી અથે નગરમાં ગયા, નગરચર્ચા દેખતાં જેમના હૃદયમાં કારુણ્ય ભાવ ઉદ્દભવેલ છે એ શિષ્ય સમુદાય ભિક્ષા ગ્રહણ કર્યા વિના પાઠ કર્યો અને નગરની સ્થિતિનું સ્થાન ગુરુજીને જણાવ્યું કે જૈન સાધુઓની ભિક્ષા માટે આ નગર ગ્ય નથી. ખૂહ સૂરિજી થોડા વિદ્વાન શિખ્ય સહિત રાજસભામાં પધાર્યા કે જ્યાં યજ્ઞની તૈયારીઓ થઈ રહી હતી. સૂરિશ્રીએ રાજવી તેમજ નગરજનેને પ્રતિબધી સાચી સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું. રાજા વિગેરેને જૈનધર્માનુરાગી બનાવ્યા. સ્વયંપ્રભસૂરિના વિચરણ સમયે મરૂપ્રદેશમાં વામમાર્ગીનું જોર જામ્યું હતું જેમાં દુરાચાર અને મદિરાપાનનું જોર વધવા લાગ્યું. આચાર્યશ્રીએ આ વામમાર્ગીઓનું જેર તેડવા પિતાના શિષ્ય સમુદાયને તે તે સ્થળમાં વિહાર કરાવ્યું અને પરિણામે તેઓએ અપૂર્વ સફળતા પ્રાપ્ત કરી, ૭. શ્રી રત્નપ્રભસૂરિ આચાર્યશ્રી રત્નપ્રભસૂરિ સૂર્યપ્રકાશ સમ અનેક પ્રકારની વિદ્યાઓના જ્ઞાતા હતા. તેમણે અનેક રાજામહારાજાઓને જૈન ધર્માનુરાગી બનાવ્યા હતા. તેમણે રજપુતાના–મરુસ્થલ વિગેરે સ્થળોએ વિહાર કર્યો હતો. એમના સમયમાં આચાર્યોની આજ્ઞાથી અનેક મુનિપંગ ઠેકઠેકાણે વિહાર કરી જૈન ધમને પૂરતે પ્રચાર કરતા હતા. યજ્ઞ કર્મકાંડીનું જોર નરમ પડયું હતું, પરંતુ કેઈક્રેઈ ઠેકાણે બૌદ્ધ ધર્મનો પ્રચાર વધતો જતો હતો. જેથી ઘણાંઓએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતે છતાં જેન ધમી પ્રજા વિશાળ હતી; કારણ કે જૈનેનું તત્વજ્ઞાન, આચાર અને વ્યવહાર ઉચકેટીના હતા. જેમાં કઈ કઈ સમયે તેઓને બોદ્ધો સાથે વિવાદમાં ઉતરવું પડતું હતું. આચાર્યશ્રીએ પિતાના સંઘ સહિત. સિધ્યાચળની યાત્રા કરી હતી અને ત્યાંથી તેઓ અર્બદાચલ પધાર્યા હતા. જ્યાંની પ્રજાને પિતાના સદુપદેશથી તેમણે જૈનધર્માનુરાગી બનાવી હતી અહીંથી તેઓ મભૂમિ (મારવાડ) તરફ વિહાર કરી ગયા હતા. આ પ્રદેશમાં વિહાર કરતાં કરતાં આચાર્યશ્રી ઉપકેશપટ્ટન નામના નગરમાં પધાર્યા. અહીં શિવમાર્ગી તથા વામમાર્ગ ઓનું જોર વિશેષ હતું. આચાર્યશ્રીએ અહીં એક માસની તપશ્ચર્યા કરી. પારણા સમયે મુનિઓ નગરમાં ભિક્ષા માગવા ગયા, પરંતુ મુનિઓને શુદ્ધ ભિક્ષા નગરમાંથી ન મળી ત્યારે પેતાના થડા શિષ્યો સાથે નગરમાં પ્રવેશ કરી ત્યાંના રાજવી ઊત્પલદેવને ઉપદેશ આપી ચુસ્ત અહિંસા પરમો ધર્મ બનાવ્યો અને અહીંના દરેક વરમાં જનધર્મ પ્રવર્તાવ્યો. તેમજ આ નગરમાં પ્રભુ મહાવીરના મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી તેઓ કેટપુર તરફ વિહાર કરી ગયા. આ કરંટપુરમાં તેમણે મહાજનની સ્થાપના કરી. ત્યાંથી તેઓ રાજગૃહીમાં પધાર્યા. અહી વરધવલ ઉપાધ્યાયને સદુપદેશ આપી જૈનધર્મની દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy