________________
પ્રસ્તાવના
વિ. સ'. ૨૦૦૬ માં ભારતવર્ષમાં સ્થળે સ્થળે ૮ વિક્રમ-દ્વિસહસ્ત્રાબ્દિ મહાસવ ” ઉજવાયા અને ઘણી સસ્થાઓએ વિક્રમ-વિશેષાંકે છ બહાર પાડ્યા તેમજ કેટલાક અગ્ર ગણ્ય વર્તમાનપત્રાએ “ વિક્રમ 'ને લગતાં લેખા પ્રકટ કર્યાં
"
t
આ સમયે પ્રશ્ન એ ઉપસ્થિત થયા કે જેના નામને સંવત્સર પ્રવર્તી રહ્યો છે, તે વિક્રમ ” નામની કાઇ વ્યક્તિ થઇ છે કે કેમ ? સાક્ષરવમાં આ સંબધે મતભેદ પ્રવત્યાં. કેટલાકએ પ્રતિપાદન કર્યું” કે “ વિક્રમ '' નામના રાજવી અતિની ગાદીએ થઈ ગયા છે; જ્યારે કેટલાકેા “ વિક્રમ''નું અસ્તિત્વ જ કબૂલ કરવા નારાજ હતા.
36
આ ચર્ચાસ્પદ વિષયનું નિરાકરણ કરવા માટે પ્રસ્તુત ગ્રંથનું આલેખન નથી કારણ કે અમે તે “ વિક્રમ ’’ નું અસ્તિત્વ સ્વીકારીએ જ છીએ. આવા ગેટાળા ઉપસ્થિત થવાનું કારણ અમેને તે એ જણાય છે કે-વિક્રમાદિત્ય તરીકે ખ્યાતિ પામનાર ઘણા રાજાએ થઈ ગયા છે; જેવા કે—પાર્થિયન રાજા અઝીઝ, વશિષ્ઠપુત્ર શાતકર્ણી, શૃંગવશોય રાજા અગ્નિમિત્ર, કુશાનવશીય રાજા કનિષ્ઠ, ભરુચના રાજા મમિત્ર, ગૌતમીપુત્ર શાલિવાહન, સમ્રાટ્ સમુદ્રગુપ્ત, શુભવ'શીય ખીજે ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, કનેાજરાજ હૅવધન વિગેરે...
વિવિધ તીર્થંકલ્પના પ્રતિષ્ઠાનપુરકલ્પ અને પ્રમ'ધકોષના સાતવાહન પ્રમધના ાધા રે એ વાતના નિર્ણય થાય છે કે-વિકમ વૃધ્ધ થયા ત્યારે પેશ્( પ્રતિષ્ઠાનપુર )માં શાલિવાહન નામના રાજા થયા હતા. અને તેની સાથેના સુખમાં વિક્રમને સધિ કરવી પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com