SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ HEFESZESZEGE THE વિક્રમ સંવત ૨૦૦૪નું મા. સા. સ, કાર્યાલયનું ભાવવાહી ઐતિહાસિક તેમજ શાસ્ત્રોક્ત ચિત્ર પ્રકાશન મગધની મહારાણી અને આધ્યાત્મિક પ્રભુ મહાવીર આ ગ્રંથમાં આપને મહારાજા શ્રેણુિકના રાજકુળને અંગે મહાત્મા મૌતમ બુદ્ધ, સાંખ્યમત, બૌદ્ધમત, તેમજ આ કાલીન ભારતની ધાર્મિક પરિસ્થિતિ અને · અહિંસા ધર્મ'ની કેવી સ્થિતિ હતી તેનેા આશ્ચય જનક ચિતાર સમજવા મળશે. સાથેાસાથ મહાત્મા બુદ્ધ અને પ્રભુ મહાવીરની તપશ્ચર્યા અને બન્નેના ધમપ્રચાર અને આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનને અંગે ઘણું જ જાણવાનુ મળશે, પ્રભુ મહાવીર, મહાત્મા બુદ્ધ તેમજ મહારાજા શ્રેણિકને ખાયજીવનના નિકટના સમધ અને તેમના ભાગવાહી પ્રસંગેનુ અદ્ભુતતાથી દિવ્ય દર્શન અને વેષક વાંચન પાને પાને મળી રહેશે. અવેરી મ'ગળદાસનું' રસવાહી, એકધારૂ' આ સર્જન જરૂર આપને સમ્રાટ સ'પ્રત્તિ તેમજ અન્ય પ્રકાશનેા જેટલું જ વેધક અને મહત્ત્વતાભર્યું સંશાધન પૂરું પાડશે, આજે જ આ ગ્રંથ પ્રા. સા. સ. કાર્યાલય થાણા મેઘરાજ જૈન પુસ્તક ભંડાર. પાયધુની-મુંબઇ અમદાવાદમાં શા. નાગરદાસ પ્રાગજી પડિત ભુરાલાલ તેમજ શ્રી યાવિજય જૈન ગ્રંથમાળા પાસેથી મેળવે. ભાવનગરમાં મૂલ્ય રૂા. સવા પાંચ, પાસ્ટેજ જુદુ SSJSSES Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 396693C www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy