SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨ જું ] * ૧૪૧ : ઈસ સંવત ચલાવવાને મનો કર્યો અને તા. ૨૫ માર્ચથી હિસાબ લગાવી ઈસુથી પિતાના સુધી વર્ષે ગણી ઈસ્વી સનની ઈ. સ. પર૭માં મર્યાદા નક્કી કરી છે. ઈસ્વી સન આ રીતે શરૂ થયો છે. વર્ષારંભ તે પોપ ગ્રેગરીના સમયથી જાન્યુઆરીની પહેલી તારીખથી જ શરૂ મનાય છે. આજના વિદ્વાનો માને છે કે ઈ. સ. નો પ્રારંભકાળ તે વાસ્તવિક રીતે વિ. સં. ને પિષ મહિને અને ઈસ કાઈષ્ટિના જન્મથી ૩ વર્ષ જતાં તા. ૧ની મધ્ય રાત્રિ છે. આ સંવત્ યુરોપમાં વપરાય છે અને અંગ્રેજી રાજય આવ્યા પછી હિન્દુસ્તાનમાં પણ વપરાય છે. નૌસંવત-મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત વિ. સં. પૂર્વે ૩૧૫ અને પાશ્ચાત્યમતે ૨૬૫ના કા. શ. ૧ થી પોતાના રાજ્યાભિષેકની સાલથી આ સંવત શરુ કર્યો છે, જન સમ્રાટ ખારવેલના હાથીગાના શિલાલેખમાં મૌ. સં. ૧૬૫ બેદાગેલ છે.' યુનાની બાદશાહ સિકંદરના સેનાપતિ સેલ્યુકસે તા. ૧-૦ ઈ. સ. પૂર્વે ૩૧ર એટલે વિ. પૂર્વે ૨૫થી મા સંવત શરૂ કર્યો છે, જેને ઉલેખ સિક્કાઓમાં મળે છે. જિજરા–વિ. સં. પૂર્વે ૧૯૦, ઈ. સ. પૂ. ર૪૭ને એકીલથી આ સંવત શરૂ થયેલ છે. તખ્તીવહી(પંજાબ)ના રાજા ગોડે ફરાસના રાજ્ય વર્ષ ૨૬ ના શિલાલેખમાં સં. ૧૦૩ ઉલ્લેખ છે. મા સંવત, ખાસ કરીને બૌદ્ધ ગ્રંથમાં વપરાય છે. નિરંવત–જેને કશાનવંશી શાહી કનિષ્ક શરૂ કરેલ છે. મથુરાની જૈન મૂર્તિઓની ગાદીમાં આ સંવત મળે છે, જેને સમય વિક્રમ પવેને મનાય છે, સંવત–વી. નિ. સં. ૬૦૫ અને ૫ મહિના તથા વિ. સં. ૧૫ અને પાંચ મહિના જતાં શકસંવત શરુ થયો છે. ५. पनंतरीय सठि वस सते राजमुरिय काले । (પં. ભગવાનદાસજીનું “ હાથી ગુદા એન્ડ થી અધર ઈક્રીપ્શન્સ, ભારતીય પ્રાચીન લિપિમાલા.) ૬. વાઢિ નિદ૯૨ છું. ૭ –(મથુરાના શિલાલેખો). છે. ત્રિ. લ. શાહ ક્ષહરાટ સં. ને ઈ. સ. પૂ. ૧૫૯ માં અને કનિક સં. ને ઈ. સ. ૭૮ (વિ. સં. ૧૩૫)માં મૂકે છે. -(પ્રા. ભા. વ. ભા. ૪, પૃ. ૧૦૬) એક વિદ્વાન કનિષ્ઠથી શાકે અને રમેશચંદ્ર મજુમદાર કનિષ્કથી સૈકુટક સં. ને પ્રારંભ માને છે. – ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૧૭૨૭૩), ७, सेसं पुण पणतीससयं विक्रमकालम्मि पविटुं टीका-शेष पंचत्रिशदधिकं शतं १३५ विक्रमकाले प्रविष्टम् । विक्रमादित्याङ्गिकृतसंवत्सरात् शाकसंवत्सरं यावद्ः कालः स विक्रमकाकः। स च पूर्वोक्तयुक्तया १३५ वर्षमानः । मोवीरनिवृतषः षभिः पंचोत्तरैः शतैः । शाकसंवत्सरस्यैषा प्रवृतिभरतेऽभवत् ॥ इत्यय पणहिय छसएसु ६०५ सागसंवच्छपत्ति ॥रीका-अत्र च ६०५ वर्षेषु शाकसंवत्सरोत्पत्तिः ।। –આ. મેરૂતુંગરિકત, વિચારશ્રેણિ) छहि वाससरहिं पंचहि वासीह पंचममासेहिं । मम निम्बाणगयस्स 8 उपज्जिस्सइ सगो राया । – નારિય) पणछस्सय ६०५ वरिसं पणमासजुई गमइ वीरनिवुझ्दो सगरानो । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy