SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૪ : આ મહેલના તે જ ઓરડામાં તે જ દિવસે દરબાર ભરવામાં આવ્યે કે જ્યાંથી પડું છું” એવે અવાજ આવતા હતા. દરખાર બરખાત થયા પછી દાંત શેઠવાળા પલંગ ઉપર મહારાજા નિરાંતે જઇને સૂતા. ખરાખર મધ્યરાત્રીના સમયે “ પડું' છુ ” એવા અવાજ રાજાને સ’ભળાયા. 66 મહા અસાધારણ સાહસિક અને મહાન ભાગ્યવિધાતા મહાન વિક્રમે નિડરતાથી કહ્યું કે ‘પડું' છે, પડું છુ” એમ શુ' કહે છે? પડવુ' હાય તા તરત જ પડે.” મહારાજા વિક્રમના આટલા શબ્દો બહાર પડતાની સાથે જ તેમની સન્મુખ છાપરા ઉપરથી એક સુવણ પુરુષ આવીને ઊભું રહ્યો આ પ્રમાણે મહારાજા વિક્રમાદિત્યને એવી જાતના સુવર્ણ પુરુષની પ્રાપ્તિ થઈ કે તેના જેટલા અવયવ। કાપવામાં આવે તેટલા મીજે દિવસે હતા તેવા ને તેવા જ થઈ જાય. ܀ આવા કલ્પવૃક્ષ તુલ્ય સુવર્ણ પુરુષની પ્રાપ્તિ ખાદ મહારાજાએ સમથ શ્રી સિદ્ધસેન દીવાકરજીના ઉપદેશથી માલવ (અવન્તી) પ્રજાને ઋક્ત કરી. પરદુ:ખભંજન મહારાજાએ દાન દેવામાં એટલી બધી ઉદારતા દાખવી કે જેના યેાગે ઇતિહાસને પાને આ રાજવીની અમર કૃતિ તુલ્ય વિક્રમ સંવત્સરની અમર સ્થાપના થઇ કે જેનુ' આજે ૨૦૦૨ તુ' વષ' ચાલે છે. x * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X [ સમ્રાટ્ એક વખત એક દરિદ્ર માસ રાજ્યદરબારમાં લાહની બનાવેલ અત્યંત દુઃખની “દરિદ્રતાની પુતળી” નામે એક પુતળી લઈને આવ્યે અને વિનયપૂર્વક મહારાજાને નમન કરી જડ્ડાવ્યુ` કે- હે રાજન ! આપ જેવા દાનેશ્વરીના રાજયમાં દરે વસ્તુઓ વેચાઇ-ખરીદાઈ જાય છે. આ જાતની ખ્યાતિ ભારતમાં પ્રસરેલ હાવાથી હું ઘણા જ દૂરના પ્રદેશથી આ દરિદ્રતાની પુતળી લય ઉજ્જૈનીના ચેારાસી ચૌટામાં વેચવા માટે ભટકચેા, પરન્તુ કાઇએ તે ખરીદી નહિ અને ઊલટા મને ધમકાવ્યેા કે “જાણી જોઇને દરિદ્રતાને ખરીધ્રુ કાણુ ? કળાના નમૂના તુલ્ય મનાવેલ આ દરિ વ્રતાની પુતળીના વેચાણુ અથે' તેની કદર થશે એમ માની હુ' ઉત્સાહપૂર્વક ઉજ્જૈનીમાં આવ્યા હતા પણ આપ જેવાના રાજ્યમાં મારી કદર ન થતી જોઈ હુક દુઃખની લાગણી સાથે સ્વદેશ પાછે। કુરુ' છું.” પરદેશી કારીગરની કદર કરતાં મહારાજાએ તેને એક લાખ દીનાર આપી લેઢાની પુતળીને ખજાનામાં મુકાવી. તે જ રાત્રિના સમયે રાજ્યમહેલમાં સૂતેલા મહારાજા વિક્રમને પહેલા પારમાં હાથીએના અધિષ્ઠાતા દેવાએ પ્રત્યક્ષ આવી કહ્યું કે-‘હે રાજન ! આપે દરિદ્રતાની પૂતળી ખરીદેલ ડાવાથી અમારે અહીં રહેવું યાગ્ય નથી.” તે જ માફક બીજા પ્રહર ઘેાડાઓના અધિષ્ઠાતા દેવતાઐઐ તથા ત્રીજા પ્રહર લક્ષ્મીએ પ્રગટ થઇ ઉપર પ્રમાણે જ કહ્યું, www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy