________________
શ્રીયુત મોહનલાલ તારાચંદ શાહ
ફ૯મ પ્રોડયુશસ, ડીસ્ટ્રીબ્યુટસ અને એકઝીબિટર્સ
સિને જગત ”માં શ્રીયુત મોહનલાલભાઈનું નામ મશહૂર છે. આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે ફિલ્મ-ઉદ્યોગ જાગૃતાવસ્થામાં હતા ત્યારે તેમણે આ ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને જોત-જોતામાં પ્રથમ પંક્તિનું સ્થાન પ્રાપ્ત કરી લીધું.
માત્ર તેઓ સાહસિક ઉદ્યોગપતિ છે એટલું જ નહીં પણ ધર્મપ્રેમી અને કેળવણીપ્રિય પણ છે. ટાણા( કાઠિયાવાડ )માં તેમની માતુશ્રીના નામથી ધાર્મિક પાઠશાળા ચલાવી રહ્યા છે તેમજ તળાજા વિદ્યાથીગૃહ અને મહાવીર જૈન વિદ્યાલયને પણ તેઓએ સુંદર સહાય કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com