SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] સામાયિક સંબોધ. પ્ર. સાધુ એટલે શું ? ઉ૦ જે મિક્ષ માગ સાધવા માટે યત્ન કરે તે સાધુ કહેવાય છે. ( જે સાધે તે સાધુ) સાધુ એમાં સાધ ધાતુ છે તેને અર્થ સાધવું થાય છે. પ્ર. તેમના કેટલા ગુણ છે ? ઉ૦ તેમના ૨૭ ગુણે છે. (૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદ વિરમણ (૩) અદત્તાદાન વિરમણ (૪) મૈથુન વિરમણ (૫) પરિગ્રહ વિરમણ એ પાંચ મહાવ્રતને પાળે (૬) રાત્રિભેજન વિરમણ (૭) પૃથ્વીકાય (૮) અપકાય (૯) તેઉકાય (૧૦) વાઉકાય (૧૧) વનસ્પતિકાય (૧૨) ત્રસકાય એ છ કાચની રક્ષા કરે પાંચ ઈંદ્રીને નિગ્રહ કરે એટલે વિષય વિકારોને કે તેથી ૫ ગુણ એટલે સતર ગુણ થાય. (૧૮) લોભને નિ. ગ્રહ (૧૯) ક્ષમાનું ધારણ કરવું (૨૦) ચિત્તની નિમળતા રાખવી (૨૧) વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણ કરવી (૨૨) સંયમ રોગમાં પ્રવૃત્ત રહેવું [૨૩] અકુશળ મનને સંરાધ [ મનને ખરાબ રસ્તે જતાં અટકાવવું ) (૨૪) અકુશળ વચનને સંધ (૨૫) અકુશળ કાયાને સરેધ (૨૬) શીતાદિ પરિસહે સહન કરવા (૨૭) મરણાદિ ઉપ સર્ગ સહેવા એ સતાવીસ ગુણે સાધુના થયા. પ્ર. પંચ પરમેષ્ઠીના એકંદર ગુણ કહે ઉ૦ અરિહંતના (૧૨) સિદ્ધના (૮) આચાર્યના (૩૬) ઉપાધ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy