SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૬] સામાયિક સધ. શાંતરસથી પરિપૂર્ણ જે ગુરૂ હોય, તેમને કેઈ સત્કાર કરે, સન્માન કરે તેથી તે હર્ષવંત થાય નહિ, અને કઈ અપમાન કરે તે ખેદવંત ન થાય. એવી તેમની ચિત્તવૃત્તિ સમાન હોય, વળી લાભદશાની મંદતા થવાથી તેમની પાસે કેઈ સુવર્ણ મુકે અથવા કઈ માટી કે પાષાણુ મુકે તેપણ બનેમાંથી કેઈને હીનાધિકપણે ન માને બંનેને તુલ્ય માને. વળી કઈ પ્રશંસા કરી તેમને વંદના કરે તે તેમના ઉપર પ્રસન્ન ન થાય અથવા કે તેમની નિંદા કરે તે તેના પર નારાજ પણ ન થાય. હે ભાઈ! તે ગુરુ એવા હોય એમ તું જાણ. પ્ર. શાંતિરસનું સ્વરૂપ જાણવાથી શું ફાયદો ? ઉ. આ શાંતિરસનું સ્વરૂપ જાણવાથી સ્વાસ્વરૂપાદિ સર્વ કાયની સિદ્ધિ થાય છે અર્થાત્ તેથી પરમાનંદ પ્રાપ્તિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy