________________
સામાયિક.
[૪૫]
(૫)
છે સમતા રસ. છે.
යහමගහණයයම් પ્રઃ આ સમતા ઉર્ફે શાંતિરસ શાથી ઉત્પન્ન થાય ? ઉ૦ શાંતિરસ ઉત્પનનું પ્રથમ સ્થાન શ્રદ્ધા છે. જડ દ્રવ્યના
શુદ્ધા–શુદ્ધ ભાવ ( જે રીતે શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યા છે) તે શુદ્ધભાવને શુદ્ધભાવે માને, અને અશુદ્ધભાવને અશુદ્ધ પણે માને, એવી જ્યારે વિતરાગ વચન ઉપર શ્રદ્ધા
થાય તેજ શાંતિરસનું પ્રથમ સ્થાન છે. પ્ર. શાંતિરસનું બીજું સ્થાનક શું છે? ઉ૦ શુદ્ધદેવગુરૂ ધમની પ્રતીતિવાળા સમકિતવંત ગુરુથી આ
પણે શાંત સ્વરૂપ પામીએ. એ શાંતિરસદાતા શાંતિરસ
નું બીજું સ્થાનક છે. પ્ર. શાંતિરસના ભરેલા યા સમતાધારી ગુરૂ કેવાય ? ઉ૦ પૂર્ણ સમતાધારી ગુરૂનું લક્ષણ નીચે પ્રમાણે હેય છે.
માન અપમાન ચિત્ત સમ ગણે, સમગણે કનક પાષાણ રે વંદક નિંદક સમ ગણે,
ઈ હેય તું જાણ રે. * શ્રી આનંદઘન વીશીમાંથી શ્રી શાંતિનાથના સ્તવન ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com