SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર સૂત્ર. [૮] રાગથી સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. [૫] સ્ત્રી પુરૂષ સુતાં હોય; અથવા કામ ભેગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ. [૬] અગાઉ ભગવેલા વિષયાદિ સંભારે નહિ [૭] સ્નિગ્ધ આહાર કરે નહિ [૮] નીરસ એ પણ અધિક આહાર કરે નહિ [૯] શરીરની શોભા ટાપટીપ કરે નહિ. આ પ્રમાણે આચાર્ય મહારાજ શિયળની નવ વાડેથી શીયળનું રક્ષણ કરે માટે નવ ગુણ. વળી સંસારની પરંપરા વધે તેવા કષાયને સેવે નહિ. [૧] કેધ [૨] માન [3] માયા [૪] લેભ તે ચારને અભાવ તે ચાર ગુણ. વળી આચાર્ય મહારાજ પાંચ મહાવ્રત પાળે તે [૧] પ્રાણાતિપાત વિરમણ [ કોઈ જીવને નાશ કર નહિ, (૨) મૃષાવાદ વિરમણ [ ગમે તેવું કષ્ટ આવે તે પણ જુઠું વચન બોલવું નહિ ) [3] અદત્તાદાન વિરમણ (કેઈની નહિ આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ ) [૪] મૈથુન વિરમણ (મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવું (વિષય સુખ ભેગવવા નહિ) [૫] પરિગ્રહ વિરમણ [ કઈ પણ વસ્તુને સંગ્રહ કરે નહિ તેમજ ધર્મોપકરણ પુસ્તક આદિ વસ્તુ પિતાની પાસે હોય તેના ઉપર મુછ રાખવી નહિ ] આ પાંચ મહાવ્રત દરેક સાધુ મહારાજ પાળે. વળી આચાર્ય મહારાજ પાંચ આચારને પાખે. [૧] જ્ઞાનાચાર. જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાન ભંડાર કરે કરાવે, ભણનારને સહાય આપે (૨) દર્શનાચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy