SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયક ૨હસ્ય ફરમાવ્યું છે કે સામાયક ભલે દ્રવ્ય રૂપ હોય છતાં તે કરવામાં કે કરતાં હાનિ તે હોય જ નહી. શહવામાન કરવા માટે એજ સાધનરૂપ હોય છે માટે સામાયક દરરોજ કરવાને નિયમ રાખો. એ પુસ્તક વાંચ્યા પછી સમજણ પડે તે ન કરતાં હું તે કરવાનો નિયમ રાખશે વારંવાર તે બાબતના ખુલાસા વાંચવાથી શુટમાન કરવાના ખપી બનતા જશે તે એક દિવસે થદ્ધમાન કરવાના અધિકાર પ્રાપ્ત થઈ જશે. વિધાનને માન આપશે તે અપૂર્વ આનન્દ આવશે. આટલું વાંચી વિચારી કંઈક સમજ્યા છે તે બોલી જાઓ કે સામાયક નિત્ય પ્રતિ કરશું. સુધારીને વાંચશો , પૃષ્ઠ ૧૬, પંક્તિ તેરમી “સમતાવંત આવે તેને બદલે સમતા ન આવે એમ વાંચવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035232
Book TitleSamayak Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandanmal Nagori
PublisherDeshvirati Dharmsadhak Samaj
Publication Year1947
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy