________________
સામાયક રહસ્ય
૧૩
જે પુરૂષાને સ'સારદાનું ભાન હૈાય છે તેએ પેાતાને ઉચ્ચ ગતિએ લઇ જવાનાં પ્રયત્ના કર્યાં કરે છે. તેએનાં કામે લેકેષણાને માટે હાતા નથી પણ પેાતાના આત્મહિતાર્થે તેમની ક્રિયાપ્રવૃત્તિ હાય છે. અને જે પુરૂષાને નિત્ય પ્રતિ વ્યાખ્યાન સાંભલતાં કે ધરાગી ગણાતાં અથવા અગ્રગણ્ય કે દેરાસર સંધસંસ્થાના ઉપરી અધિકારીના હોદ્દે ગણાતાં તેઓને સામાયક જેવા રત્ન ઉપર પ્રેમ ન હોય તે તેમના કાર્યો માહ્ય દેખાવરૂપે જાણવા અને સામાન્ય વર્ગ કે ખેાડવાલુ શિક્ષણુ અથવા અધૂરું જ્ઞાન મેળવી પોતે સમજીની કક્ષામાં પેાતાને ગણુતા હાય તેવા સામાયક જેવા રત્નના સ્વીકાર ન કરી શકે તે સમજી લેજો કે તેમની સસાર દશા અતિ કારમી છે.
2.
સંસારી આમ એના ભેદ બતાવતાં કહ્યું છે. એક તે સઘન રાત્રી જેવા હાય છે. તેની સમજ આ પ્રમાણે બતાવે છે કે ઘન કહે છે મેઘની ઘનઘાર ઘટાને-તેવા ઘટાએ જેવી અમાસની રાત્રીમાં આવે! ગાઢ અંધારપટ હાય છે કે કઈં પણ દેખાતું નથી. તદ્નુસાર આત્માને ગાઢ મિથ્યાત્વના ઉદયે તીવ્ર મેાડુનીની પ્રખલતાના કારણે કોઈ પણ પ્રકારનું હિત અહિત, સત્યાસત્ય અને કૃત્યઅકૃત્યની સૂઝ પડતી નથી તેથી જ આવી પ્રકૃતિના આત્માએ પ્રથમ ગુરુડાણી, ભવાભિનંદી અને મિથ્યાત્વદષ્ટિવાલા હાય છે. તે કારણથી જ સાંભલી, સમજી લેકવ્યવહારે પ્રશંસા કરી કહે છે કે વસ્તુ અધી સહ્ય પશુ સમય મલતા નથી એમ કહી પાતે મેટામાં ખપતા રહે છે પણ તેવા જીવાને ક્રિયાચી-પ્રેમ કે શ્રખા હાતી નથી.
બીજા ભેરુ આત્મા અધનરાત્રિ સમાન કહ્યા છે તે સમજાવતાં કહે છે કે–જેવી રીતે મેઘની ઘટા રહિત વાદળાએ હાય તે રાત્રીમાં ઘટ આદિ વસ્તુ જોઇ શકાય છે. તે અનુસાર આત્માને મિથ્યાત્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com