________________
સામાયક સ્ય
ગરિહામિ અને અપ્પાણું વાસરામિ, દ્વારા અનુપમ ગતિ ખતાવવામાં આવી છે. તેના ભેદને ખરાખર સમજવામાં આવ્યા હોય તા આમજાગૃતિની વૃદ્ધિ થતી રહે છે. તે વિષયને સમજાવતાં કહ્યુ` છે કે પૂર્વે કરેલા પાપાચરણ કરી સાવદ્ય કાર્ય માટે પશ્ચાત્તાપ અને નિ ંદા, અને તે કર્યા પછી ફરી તે પ્રકારનાં જ કાર્યો સામે આવ્યા હોય તે તે પ્રતિ ધૃણુા અને ભવિષ્યમાં એવાં કાંટાવાલા માર્ગમાં ન જવા માટે પ્રતિજ્ઞા એ પ્રમાણે ચારે બાબતે ઉત્તરાત્તર વધતી રહે તે વીજલીવેગે આત્મજાગૃતિ થતી રહેશે.
ભગવત પરમાત્માએ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે ઘણા ચેાગા બતાવ્યા છે. તેમાં એક સામાયક ચેાગ ઉત્તમેાત્તમ મતાવવામાં આવ્યું છે. તે એકને સાધવાથી સઘળાં સિદ્ધ થઈ શકે છે. અને એજ મતવ્યને દૃષ્ટિગત રાખી શ્રીમદ્ આનન્દઘનજી મહારાજે પોતાનાં બનાવેલા છેંતાલીસમાં પદમાં કહી દીધું છે કેनागी काढले ताडले दुश्मन, लागे काची दोय घडो री ॥
ભાવાર્થ—મન વચન કાયાના ચેાગની એકાગ્રતા કરીને આઠ કને જાણી લે. રાગદ્વેષ કષાયની ગતિ અને ખલને સમજી તારા આત્મા માટે વૈરીનુ કામ કરનારા શત્રુને એલખ અને તે પછી નાગી કહેતાં જ્ઞાનરૂપ તલવાર હાથમાં લઈ તેના આધારે પ્રવૃત્તિ કર-તે પછી તેને સિધ્ધિ મેલવતા વધુ વાર નહિ લાગે. સામાયકના કાચી એ ઘડીનાં કાળમાં જ કાર્ય સિદ્ધ થઇ શકશે.
સામાયક માટે મહાત્મા આનન્દઘનજી મહારાજને કેટલે સારે। અને અનુપમ અભિપ્રાય છે. સામાયક કહેા કે સમતા. શાંતિ સમાધિ સમકિત સુર્વિતતા સમાનતા સમજાવતા એ
અધા સામાયકના પર્યાયવાચક શબ્દો છે. જ્યાં જેવા પ્રસ ગ ડાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com