________________
સમયને ઓળખે.
હું પહેલાં કહી ગયા છું, તેમ આપણી અનેક ઉપારી સમાજહિતની સંસ્થાઓ આર્થિક ચિંતાથી રીબાય છે. શુ એવી સંસ્થાઓને પુષ્ટ કરવી, એ સૌથી પહેલું કન્ય નથી? જે સમાજમાં જ્ઞાનના પ્રચાર નથી, વિદ્વાનેાનું ખાહુલ્ય નથી એ સમાજ બીજી કામેાની સાથે ઉભી રહેવાને કદી પણ ચેાગ્ય ગણાતી નથી. આજે આખા દેશનું ધ્યાન, દેશના બાળકે અને યુવકોને શિક્ષિત મનાવવા તરફ ખેચાઇ રહ્યુ છે. યુરેપ અને અમેરિકા જેવા દેશેાની શિક્ષા પ્રત્યેની સખાવતા વાંચીને આપણે આશ્ચર્યમાં ગરકાવ થતા હતા–થઇએ છીએ. પરન્તુ હવે ભારતવર્ષે પણ સમજવા લાગેલ છે, કે જ્યાં સુધી શિક્ષાના પ્રચાર નહિં થાય, ત્યાં સુધી અમારામાં વાસ્તવિક ચૈતન્ય આવવાનુ નથી અને તેનું જ એ પરિણામ છે કે—ભારતવર્ષ માં આશ્ચર્ય ઉત્પન્ન કરાવનારી સખાવતા થવા લાગી છે. હમણાં જ વ માનપત્રામાં જાહેર થવા પ્રમાણે આપણે જાણી શકયા છીએ કે એક મદ્રાસી દાનવીર શ્રીયુત સર મુથૈય, ચેટ્ટિમર નામના ગૃહસ્થે મદુરામાં ( મદ્રાસ પ્રાંત ) એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવા માટે ૩૫ લાખ રૂપિયાનું દાન કર્યું છે, એક મારવાડી ગૃહસ્થ મિ. ખીરલા શિક્ષાને માટે જે સખાવતા કરી રહ્યા છે, એ કાઇથી અજાણી નથી. આમ દેશના ધનાઢયે શિક્ષા માટે આટલુ બધુ કરી રહ્યા છે, ત્યારે કમનસીમ જૈનસમાજના ધનાઢયાને, સઘ કાઢીને લાખા ખરચવાનું સુઝે છે. ઉઝમણાં અને ઉપધાનેામાં લાખા ખરચવાના ઉત્સાહ થાય છે, પરન્તુ તે જ ગૃહસ્થાને
૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com