SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. સ્થિતિમાં ધર્મનું કે સમાજનું કામ ન થાય, એ દેખીતું જ છે. માટે જ્યાં સુધી ન્હાના મેટા રાજા-મહારાજે જેનધર્મ તરફ આકર્ષાય નહિ, અને જ્યાં સુધી બીજી બીજી રીતે પણ રાજસત્તા ઉપર પ્રભાવ પાડનારા મહાન પુરૂ નીકળે નહિ ત્યાં સુધી કેવળ આટે દાળ વેચીને બેસી રહેનારા, કાપડ વેતરનારા કે રાત દિવસ છક્કા પંજાની ધૂનમાં રહેનારા ગૃહસ્થદ્વારા, તેમજ કેવળ ઉપાશ્રયમાં બેસીને કે પોતાના વાડાના બંધનમાં બંધાઈને–તેf our તે સમvi ના પાઠેની આવૃત્તિ વાણીયાઓની સમક્ષ કરી જનારા મુનિરાજે દ્વારા કંઈ જેનધર્મ વધવાને નથી. આર્યસમાજીસ્ટેએ થડા પણ જે ન્હાના હેટા રાજાઓને આકર્ષ્યા છે, એમની દ્વારા, એમની પ્રગતિને કેટલે બધે ટેકે મળે છે, એ આર્યસમાજની પ્રવૃત્તિને જાણનારા સારી પેઠે સમજી શકે તેમ છે. આપણા આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, પન્યાસે અને વિદ્વાન મુનિવરેએ હવે રાજાઓનાં દ્વાર ખટખટકાવવાની જરૂર છે. એમનાં મંદિરમાં–ભવનમાં મહાવીરને સંદેશ પહોંચાડવા પહોંચવું જોઈએ છે. માન કે અપમાનની દરકાર રાખ્યા સિવાય પહોંચી જવું જોઈએ છે. હવે પાછી दीदक्षु भिक्षुरेकोस्ति वारितो द्वारि तिष्ठति । ની આવૃત્તિ કરવાની જરૂર છે. “હે રાજન તમારા દ્વારપાળે-ચપરાસીએ રેકેલે એક સાધુ કે જે તમને જોવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy