SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સમય ને ઓળખે. ૧ કોઈ પણ ધર્મના અનુયાયીને અપનાવી પિતામાં મેળવવાની ઉદારતા, રાજસત્તા ઉપર પ્રભાવ, ૩ ઉપદેશકે અને સાહિત્યનો પ્રચાર. કોઈ પણ સમાજની ઉન્નતિને ઇતિહાસ તપાસવામાં આવે, આ ત્રણ કારણો દ્વારા મુખ્યતયા તે તે સમાજની ઉન્નતિ થયેલી–પ્રચાર થયેલે જેવાશે. પ્રાચીન સમયમાંજ નહિ, આધુનિક સમયમાં પણ આ ત્રણ દ્વારા બીજી બીજી સમાજે વધી રહી છે. આ ત્રણે સાધનો પૈકી આપણે કેટલાં સાધનો હસ્તગત કર્યા છે એને જરા ઉંડા ઉતરી વિચાર કરીએ. સાથી પહેલાં બીજાઓને અપનાવવાની ઉદારતા. આ ઉદારતાથી તો આપણે લગભગ દૂરજ રહ્યા છીએ જેન સિવાયને બીજે માણસ એટલે મિથ્યાત્વી. અને એ મિથ્યાત્વી, એટલે એની સાથે સભ્યતાપૂર્વક વાત કરતાં પણ જાણે અભડાઈએ. આ આપણું સંકુચિતતાઓ–અનુદારતાએ તે આપણને ઘણું ઘણું આઘાત પહોંચાડ્યા છે. આપણું આ સંકુચિતતાએ ઘણા વિદ્વાનેને પણ આપણે દુશ્મન બનાવ્યા છે. “સમ્યક્ત્વ ” અને “મિથ્યાત્વ” કિંવા “આસ્તિક” અને નાસ્તિક” ના વિવાદે તે ન કેવળ જેનસમાજનેજ, બલ્ક આખા ભારતવર્ષને પાયમાલ કર્યો છે. એ લાંબા ઈતિહાસમાં હું અત્યારે નથી ઉતરવા ઈચ્છતે. અત્યારે તે મારે એજ ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy