SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) u2:UCUC runni ZUC PO CLCLPnen FUTURL=hlan; - સામાજિક ઉન્નતિ LELELELELSUSUÇUSUSLSLSLSLSLS TlFUllllllllller ચઢતી અને પડતી, એ તો કુદરતના નિયમ પ્રમાણે પ્રત્યેક વસ્તુની, પ્રત્યેક સમાજની થાય છે. પરંતુ જે સમય પ્રગતિને માટે અત્યંત અનુકૂળ હોય, એવા સમયમાં પણ પ્રગતિનાં સાધન તરફ પુરૂષાર્થ ન કરનાં ચુપચાપ બેસી રહેવું બલ્ક ‘સમય’ના સંદેશથી ઉલટી જ પ્રવૃત્તિ કરવી, એ હાથે કરીને ખાડામાં પડવા જેવું શું ન કહી શકાય ? અને એ તે ચોક્કસ જ છે કે દરેક સમાજના નેતાઓ, બલ્ક એક અદનામાં અદની વ્યક્તિ પણ પિતાના સમાજની ઉન્નતિને - પ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy