________________
સામાજિક બંધનો. ઘસેડવાને તૈયાર થાય, તે તેમાં પણ શી નવાઈ છે? અને એવા પ્રસંગમાં–આજકાલના વિષમ સમયમાં, દસ માણસ ખાનાર અને એક માણસ મુશ્કેલીથી મહીને પાંચ-પચીસ રૂપિયા કમાનાર ગરીબ માબાપ પોતાની કન્યાને વેચવાને માટે પણ તૈયાર થાય-ધનાલ્યોનાં પ્રલેભનેના શિકાર બને, તો તેમાં પણ નવાઈ જેવું શું છે? અને આ ખીંચતાણીના કારણે પેલા સાધારણ કે ગરીબસ્થિતિના નવયુવકે પિતાની જ કેમના–પિતાના જ એકડાના–ધર્મના કેઈ કુંટુંબની સાથે પિતાને સંસાર વ્યવહાર બાંધવાથી વંચિત રહે, તો તેમાં પણ નવાઈ શી છે? ત્યારે કઈ બતાવશે કે આવું શું પરિ. ણામ આવે? ધર્મને ત્યાગ કે બીજું કંઈ ? કહેવાય છે કે પંજાબના અનેક યુવક, આવા કારણે જ આર્યસમાજ અને બીજી બીજી સમાજોમાં ભળી ગયા, અને જ્યારે આ વસ્તુ સ્થિતિ પંજાબના જેનોએ જેઈ, ત્યારે તેઓએ એક મતે આ સંકુચિતતાની સાંકળને તોડી નાખી વિશાળ નિયમ બનાવ્યો.
જે સામાજિક બન્ધ ધર્મને હાસ કરે, ધર્મથી લોકોને વંચિત અને વિમુખ કરે, એવાં સામાજિક બન્ધને, આ જાગતા જીવતા જમાનામાં રાખવાં શું ચગ્ય છે કે? શું સમાજના નેતાઓએ આ સંબંધી બહુ ગંભીર વિચાર કરે નથી જોઈતે ? મારા નમ્ર મત પ્રમાણે આ પશ્ન બહુ વિચારવા જે છે. ધર્મની પ્રગતિને માટે વિચારવા જેવો છે. યદ્યપિ
૪૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat