________________
એ કેઈથી
સમયને ઓળખો. દિવસ વિચાર સરખે કર્યો છે ખરો? જે એ સંબંધી વિચાર સરખે પણ નથી કરવામાં આવતો, અને “સમયને ઓળ
” ની વીરહાક તરફ બિલકુલ બેદરકારી જ કરવામાં આવે, તો પછી શાસનના શુભેચ્છક કે સમાજના નેતા હોવાને દા કરે નિરર્થક નથી શું ? જેનધર્મ એ યુનિવર્સલ ધર્મ છે, જગન્માન્ય ધર્મ છે, આગળ વધતા વિજ્ઞાનની સાથે બિલકુલ મળતા સિદ્ધાન્તોવાળો ધર્મ છે. છતાં તેની સંખ્યા ન વધે, પ્રત્યુત ઘટતી જ રહે, એનાં કંઈપણ ગુહ્ય કારણે હેવાં જ જોઈએ, એ કેઈથી પણ ના પાડી શકાય એવી બાબત નથી. આવાં અનેક કારણમાંનું એક કારણ–સામાજિક બંધારણની સંકુચિતતા એ એક પ્રબલ કારણ હું મારા નમ્રમત પ્રમાણે માનું છું. અત્યારની લગભલ આખીયે જેના સમાજમાં સામાજિક બંધારણે એટલાં બધાં સંકુચિત બનાવવામાં આવેલાં છે, કે જેના કારણે હજાર જેનધર્મને પ્રશંસનારાઓ જૈનધર્મમાં આવતાં સકેચાય છે. એટલું જ નહિ પરંતુ હજારે જૈન ધમાનુયાયિઓ જૈનધર્મથી વિમુખ થઈને ઈતર ધર્મોમાં ભળી જાય છે. કહેવાની કંઈ આવશ્યક્તા નથી કે ધર્મ એ એક આત્મીય વસ્તુ હોવા છતાં, ગૃહસ્થને પિતાના “વ્યવહાર” તરફ પહેલાં લક્ષ્ય આપવું પડે છે. આવી અવસ્થામાં જૈનધર્મમાં નવા આવનારા મનુષ્ય સાથે જે જેને પોતાની જ કોમના એક જેનબંધુ જેટલો અધિકાર નજ આપે, એની સાથે એટલાજ પ્રકારની છૂટ ન રાખવામાં આવે, તે તેઓ પિતાને સંસાર-વ્યવહાર કેમ
બી . આવાં
૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com