________________
સમયને ઓળખો.
ધ્યાનમાં રાખવાનું છે કે–આવી રીતે સૂતાદ્રિ-રેગાદિ કારણે પણ ચોમાસામાં તો તે વસ્તુઓ લેવાને પણ નિષેધ છે.
સૂત્ર–સુવોધિવા ટીકામાં નવમા ક્ષણમાં કહ્યું છે – यद्यपि मधु १ मद्य २ मांस ३ नवनीत ४ वर्जनं यावज्जीवं अस्त्येव, तथापि अत्यंतापवाददशायां बाह्यपरिभोगाद्यर्थे कदाचिद् ग्रहणेऽपि चतुर्मास्यां सर्वथा निषेधः॥
ભગવાન મહાવીરે તે જેન સાધુઓને–પિતાના સાધુએને એવા માર્ગમાં ચાલવાને–અરે, ચાલવાને જ નહિ, ચાલવાનું મન પણ કરવાનો નિષેધ કર્યો છે કે–જ્યાં મસ્ય-માંસ વેચાતું હોય.
આ મતલબને સવાર સૂત્ર માં અને નિથસૂત્ર માં આ પાઠ છે.
"मंसखलं मच्छखलं वा इञ्चाइ जाव णो अभिसंधारेज"
હવે આપણે ભગવતી સત્રના તે પાઠ ઉપર દષ્ટિપાત કરીએ કે જે પાઠમાંના શબ્દ તિર્યંચ પ્રાણીની બ્રાંતિમાં નાખે છે, પરંતુ વસ્તુત: તે શબ્દોના અર્થો બીજા જ છે.
માવતી સૂત્ર, શતક ૧૫, ૫, ૧૨૬૯ માં આ પાઠ છે
"तत्थ णं रेवतीह गाहावइए मम अह्राए दुवे कवोयसरीरा उपक्खडीया, तेहिं नो अठ्ठो अत्थि । से अण्णे पारियासिए मजारकडे कुकुडमंसए, तमाहराहि, तेणं अट्ठो” इत्यादि ।
૩૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com