________________
સમયને ઓળખે. જીની શક્તિઓ –ભાવનાઓ અને બુદ્ધિમાં ફેરફાર હોવાથી આચારે અને વ્રતમાં ફેરફાર રાખ પડે, એટલે સમયનો પ્રભાવ દરેક વખતે પોતાનું કામ કરે છે. - સાધુઓની નાની નાની ક્રિયાઓમાં પણ જોઈએ તો કેટલી બધી ક્રિયાઓમાં ફેરફાર થએલા છે. અત્યારે કાંબળી અને ઘારીયા વિગેરેમાં કેટલાક સાધુઓ સાધ્વીઓ પાસે ગેમુત્રા ભરાવે છે. શું પહેલાંના સાધુઓ એવું કરાવતા હતા? સાધુએ પહેલાં ખાસ કરીને વાંસના દાંડા રાખતા હતા. અત્યારે એ વાંસને દોડે કઈ રાખે તે એ. જાણે સાધુધર્મથી જ પતિત થ ન હાય, એ કલાહલ કરી મુક્વામાં આવે. દાંડા ઉપર જે મેગરા બનાવવામાં આવે છે એની ઉત્પત્તિ પ્રાચીન આચારગ્રંથમાંથી કેઈ બતાવી શકે તેમ છે? આ સિવાય પાત્ર રંગવાની વિધિ અને એવી સેંકડે બાબત છે, જેને પ્રાચીન રિવાજેની સાથે મુકાબલે કરતાં આકાશ-પાતાળનું અંતર જણાયા વિના નહીં રહે. આ બધા સમયને પ્રભાવ નહીં તે બીજું શું ? સાધુઓને નવકપ વિહાર તે આજે રહ્યો છે કે ? સમયના પ્રભાવે આજે એમાં પણ કેટલું અંતર પડી ગયું છે.
શાસ્ત્રો
શાસ્ત્રો એ મનુષ્યની બુદ્ધિ અને વિચારેની સાથે સંબંધ રાખે છે. એક સમય હતો કે જે વખતે મનુષ્યની બુદ્ધિ
૨૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com