________________
અહિંસાનું અણું.
જાય છે એટલું જ નહિ પરન્તુ દરવાજાની સાંકળ ઉઘાડીને દરવાજો ખાલી ત્યાંના વાંદરાને મકાનમાં પેસતાં અમે જોયાં છે. આટલા ઉપદ્રવમાં પણ એ શહેરામાં લાખાની સંખ્યામાં લેાકેા રહે છે, વ્યવહાર ચલાવી રહ્યા છે અને મથુરા-વૃદાવનમાં એટલેા ઉપદ્રવ હાવા છતાં લાખા યાત્રાળુએ જાય છે. છતાં હજી સુધી કેાઇએ એક વાંદરાને પણ મારવાને કે મરાવવાના વિચાર કયા નથી.
'
પૂર્વ દેશ, કે જે ગુજરાતની અપેક્ષાએ · અહિંસા ’માં નીચેા નખર મેળવે, ત્યાં ન કલ્પી શકાય તેટલેા ઉપદ્રવ, હંમેશાંના હોવા છતાં હજી સુધી એક પણ વાંદરાને મારવાને કેાઈ તૈયાર નથી થયું, જ્યારે અહિંસા પ્રધાન દેશમાં, અમદાવાદ જેવી અહિંસા પ્રધાન નગરીમાં અને ગાંધીજીના આશ્રમ જેવી પવિત્ર ભૂમિમાં વાંદરાઓના ઘેાડાક ઉપદ્રવને માટે ગાંધીજી જેવા મહાત્મા છેવટના પ્રયાગની વાતા અને ભાવનાઓ કરી રહ્યા છે, એના જેવા અત્યન્ત પાપના પ્રસંગ ખીજો કયો હાઈ શકે ?
ગાંધીજી એ ઉપદ્રવના નિવારણ માટે સલાહ માગે છે. હું કહું છું કે એવી ખાખતમાં સલાહ માંગવાના આડંબર કરવા એજ ગાંધીજી જેવાને માટે શેાભાસ્પદ નથી. એમાં મહત્વ જેવું એ શું છે ? જો ગાંધીજીના આશ્રમની ખેતીને ખરેખર વાંદરાઓને ઉપદ્રવ છે, તે તે વાંદરાઓમાંના એકને પણ નાશ ન થાય, એવી રીતે એક બે કે તેથી વધારે
૧૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com